________________
૨૦૧
માની કેવળી છું તેથી શું તેને કેવળી કહેવા ! અને જો એમ માનીયે તે બધા જીવને તેજ પ્રમાણે માનવા જોઇએ; તે પછી કેવળજ્ઞાન વિનાને જીવ છેજ કાણુ ? તેા પછી સૂત્રકારને સ`સારી જીવાના ભેદાનભેદ અને સંસારનું પરિભ્રમણ શામાટે કહેવુ જોઇએ ? તેમજ જ્યાં જ્યાં સૂત્રમાં મુનિના દીક્ષા લેવાના અધિકાર ચાલ્યા છે ત્યાં તે સ્થવિરની પાસે જઘન્ય આઠ પ્રવચન, માતા અને ઉત્કૃષ્ટ અગ્યાર અંગ અથવા દ્વાદશાંગીનું જ્ઞાન મેળવવાનાજ અધિકાર ચાલ્યા છે.
પ્રશ્ન ૫૮ મુ~તા પછી ચાવીશમાં અધ્યયનમાં આ પ્રવચનમાં દ્વાદશાંગીના સમાવેશ થવાનુ કહેવાનું શું કારણે ?
ઉત્તર-તે કારણ ન્યાયવાળુ જે એના પરમાર્થ એ છે કે:-જેણે આઠે પ્રવચનની આરાધના કરી તેણે દ્વાદશાંગીની આરાધના કરી એટલે બાર અંગના ધણી તે ઉત્કૃષ્ટી આરાધનાવાળા હાયજ અને તે મોક્ષગામી પણ હેાય; તેના માટે તા કાંઇ શકા કરવા જેવું છેજ નિહ. પરંતુ જઘન્ય પદે આઠ પ્રવચન માતાની ઉત્કૃષ્ટી આરાધના કરવાવાળાની અને દ્વાદશાંગીની આરાધના કરવાવાળાની બંનેની સરખી ભાવના હાવાથી આઠ પ્રવચનમાં દ્વાદશાંગીને સૂત્રકારે સમાવેશ કર્યાં છે તે ન્યાયુકત છે પણ તેથી તે બહુ સૂત્રી કહેવાય નહિ. બહુ સૂત્રી તે ઉત્તરાધ્યયનના ૧૧ મા અધ્યયનમાં કહેલા ગુણવાળા સ`પૂર્ણ સૂત્રના પારગામી થાય તેજ કહેવાય અને ટીકાના મતે જઘન્ય નવમા પૂર્વાંની ત્રીજી આચાર વત્યુ અને ઉત્કૃષ્ટ દેશે ઊભું ચૌદ પૂર્વનું જ્ઞાન મેળવે તેજ અહુ સૂત્રી કહેવાય એમ ઠાણાય ગજી સૂત્ર જણાવે છે.
પ્રશ્ન પ૯ મુ—ઉપર કહ્યા પ્રમાણે બહુસૂત્રીના ગુણ તથા જ્ઞાન નથી. અર્થાત્ બહુ સૂત્રી નથી અને પાતે પોતાની મેળે બહુસૂત્રીનુ' નામ ધરાવે તેને માટે સૂત્રકાર કાંઇ જણાવે છે ?
ઉત્તર---તેના માટે સૂત્રકાર સારા ખુલાસો આપે છે–સાંભળે-જે કઇ બહુસૂત્રી થકો બહુસૂત્રી નામ ધરાવે તે તેને મહામેહની ક આંધવાના સમવાયંગ સૂત્રમાં ત્રીસ સ્થાનક કહ્યાં છે તે માંહેલુ એઠ સ્થાનક આ પણ કહ્યુ' છે તે ગાથા
૨૬
Jain Education International
अवहुस्सुएय जेकेर, सुरण पवि कत्थई : અનાય વાચ નચર, મદા માટે વધરૂ ॥ ૨૬ /
For Private & Personal Use Only
www.jainelibrary.org