SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ તુઝને માં મહુવે પૂવૅસ . એ પૂર્વોક્ત કહ્યો તે શ્રી વર્ધમાન સ્વામીને દર્શન અભિપ્રાય જાણો. હવે આચાર્ય-ગુરૂ સમીપે શિષ્યને કેવી રીતે પ્રવર્તવું તે ચાલતા અધિકારથી તથા ભાષાંતરની કલમ (૩૦૬ઠ્ઠી તથા ૩ર૩ મી કલમથી જાણવું) પ્રશ્ન ૪૮ મું—ઉપરની કહેલી અને કલમમાં શું કહ્યું છે? તે જણાવશે. ઉત્તર–ઉપરની કલમમાં એકલા ફરનાર સાધુને ઘણું દેષ કહ્યા છે માટે મુનિએ હમેશ ગુરૂની નજર આગળ રહીને ગુરૂએ બતાવેલી, નિઃસંગતાથી, ગુરૂના બહુ માનપૂર્વક, અને ગુરૂ પરની શ્રદ્ધાંથી, ગુરૂ સમીપ નિવાસ કરતાં થકા યતનાપૂર્વક ગુરૂના અભિપ્રાયને અનુસરીને માગના અવકન સાથે જીવ જંતુને જોતાં થકાં ભૂમંડળ પર ભમતા રહેવું એટલું જ નહિ પણ જતાં, આવતાં, બેસતાં, ઉઠતાં. વળતાં, અને પ્રíજન કરતાં સર્વદા ગુરૂની આજ્ઞા લઈ વર્તવું. (૩૦૬) હવે અધ્યયન પાંચમાને છઠ્ઠા ઉદેશામાં કહ્યું છે કે-કેટલાએક જિનાજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિમાં ઉદ્યમી વર્તે છે. કેટલાક જિનાજ્ઞાનું કુળ પ્રવૃત્તિમાં નિરૂદ્યમી છે. એ બન્ને વાત હે મુનિ, તારે મ થાઓ, એમ કુશળ (વીર પ્રભુ) નું દર્શન છે. માટે જે પુરૂષ હમેશાં ગુરૂની દૃષ્ટિમાં વર્તત હય, ગુરૂ પ્રદર્શિત મુક્તિ સ્વીકારતે હેય, ગુરૂનું બહુ માન કરતે હોય, ગુરૂ પર શ્રદ્ધા ધરતે હેય, ગુરૂ કુળવાસ કરતે હોય, તે પુરૂષ કર્મોને જીતીને તત્વ જોઈ શકે છે અને એ મહા પુરૂષ કે જેનું મન લગાર પણ સર્વપદેશથી બાહેર જતું નથી તે કાઇનાથી પણ પરાભૂત ન થતાં નિરાલંબનતારૂપ ભાવનાને ભાવવા સમર્થ થાય છે (૩૨૩). પ્રશ્ન ૪૯મુંકોઈ કહે છે કે–પિતાના બરાબર અગર પિતાથી અધિક ગુણવાળ સખા ન મળે તે તે એકલે વિચરી શકે એમ ઉત્તરાધ્યયનના કરમા અધ્યયનની પાંચમી ગાથામાં કહ્યું છે તેનું કેમ ? ઉત્તર—એ વાત ખરી છે, પણ તે તેના માટે સૂત્રકારે એ વાક્ય મૂક્યું છે ? તે પ્રથમ જાણવું જોઈએ. પ્રશ્ન પ૦ મું–અમે તે એમ જાણીએ છીએ કે ગુરૂ કે ચેલે સરખા ગુણવાળ કે અધિક ગુણવાળે ન મળે તે પિતાની મેળે પાંચ મહાવ્રત અંગીકાર કરી સાધુ બની એકલે વિચારી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy