________________
૧૭૯
એમ સૂત્રમાં માગધી ભાષા સધાતે ખીજી ઘણી ભાષાએ ના સમાવેશ થવાથી ભગવતે તેને અદ્ધમાગધી ભાષા કહી છે.
પ્રશ્ન ૧૦૫ મુ—શ્રી ગણધર મહારાજે જે સૂત્ર ગુથણામાં લીધાં છે તેજ સૂત્ર દેવદ્ધિ ક્ષમા શ્રમણે લખાણમાં લીધાં છે કે કાંઇ ફેરફાર કરવામાં આવ્યે હશે. ખશ ?
ઉત્તર-દેવદ્ધિ ક્ષમા શ્રમણે જે સૂત્ર લખ્યાં છે તે પ્રાકૃત ભાષામાં નહિં પણ આ અદ્ધમાગધી ભાષામાં જેવા ગણધર મહારાજે ગુથ્યાં છે તેજ સૂત્ર લખાણમાં લીધા છે. તેમાં એટલે વિશેષ છે કે-લખતી વખતે વિસ્તારવાળા અધિકારને સકોચમાં લખ્યાં છે. કેટલાક સૂત્રમાં એક બીજાની ભલામણ આપી ચુકામાં સમાવેશ કર્યાં છે, અને જે સૂત્ર પહેલાં લખાણાં તેની સાક્ષી પાછળનાં સૂત્ર લખાણાં તેમાં પણ આપવામાં આવી છે, અને રિતાનુવાદ એક ઠેકાણે વિસ્તારવાળી હોવાથી ખીજે ઠેકાણે ભલામણુ આપી ચુકામાં સમજાવ્યું છે. એ તમામનુ કારણ પાછળના ભવ્ય જીવના આધારને માટે-ચારે તીના હિતને અર્થે પોતાની આયુષ્યની હદમાં ધારેલા લખાણની કોશીષ પૂરી પાડવા માટેની હોય એમ જણાય છે. પર`તુ સૂત્ર તો પૂર્વોક્ત પર પરાએ ચાલ્યું આવેલું મુખે સૂત્રરૂપે હતું તે લખાણમાં લીધુ તે અ માગધી ભાષામાંજ છે, પર`તુ પ્રાકૃતમાં નથી એ વાત સિદ્ધ છે.
અને શતાવધાની પડિત શ્રી રત્નચંદ્રજીએ આ ચાલતા–વતા સૂત્રના કોષ કર્યાં છે તેનું નામ પણ અ માગધી ભાષાના શબ્દ કોષ આપેલ છે.
પ્રશ્ન ૧૦૬ મું --- પૂર્વ પક્ષી-આ વિષે હજી કાંકઇ પણ વધારે જાણવાની જરૂર છે. માટે જાણવાયેાગ્ય હાય તા જણાવશે ?
ઉત્તર---ભલે આથી વધારે જાણવાને માગતા હો તે! સાંભળે વે તમને છેવટનું વાકય એટલુ જ કહેવાનુ` છે કે-શ્રી નદીજીમાં ૧૪ પ્રકારના શ્રુત કહ્યાં છે તે એકે-સૂત્ર પાઠ
से किं तं सुयनाणं परोख्खं ? सुयनाणं परोखखं चउदस विहं पणतं तंजा अख्खरसूर्य१, अणख्खरसुर्यर, सन्निसुर्य३, असभिसुर्य ४ सम्मसुर्य५, મિચ્છન્નુચંદ, સાવંડ, અળચંદ્ર, સપાર્વત્તિયંક, અપાલિયં?, નિયંo o, जगमियं १२, अंगपविठं १३, अणंगपविठं १४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org