________________
१७४
હૈ. સો ઉદાહરણ કહે છે. ૧ પ્રાકૃત, ૨ સંસ્કૃત, ૩ અપભ્રંસ, ક પસાચી, પ માગધી, ૬ સુરસેની. ૧ પ્રાકૃત કે ઉદાહરણ શ્રી દશર્વકાલીએ ઘણો૨ સરકૃત કે ઉદાહરણ મંજ. અપભ્રંસ કે ઉદાહરણ પુણે હિંદુ ગળે fહંસા અઠે ગુણ શબ્દરા અકાર ને એકાર હૈ ૪ પીસાચી કે ઉદાહરણ ઇરાદિહોર અઠે દેષ શબ્દરાષકારને દંતિ સકાર હૈ ધનસામી અઠે જશ શબ્દો શ. સ. તાલવી કુદરતી સકાર હૈ. ૫ માગધી કે ઉદાહરણ પદને અંતે મ ભંત શબ્દરા અકરને એકાર હૈ. દ સુરસેની કે ઉદાહરણ સેઝીર હિંજ અઠે સચ્ચા શબ્દ રે કારને જાકાર હૈ
ઇત્યાદિક અનેક ઉદાહરણ સૂત્ર હૈ યા તે છ ભાષાકા જ્ઞાન હોય તે સૂત્રકા અર્થ શુદ્ધ હોય તબ આનંદ આવે.”
આ લેખ નીચે ગેડલ સંઘાડાના મુનિ જાદવજી લખે છે કે એટલું તે સિદ્ધ થાય છે કે, અર્ધમાગધી અને બાકી પાંચ ભાષા મિશ્રણ હોવી જોઈએ. (ઈતિ.)
આ ઉપરના વાક્યને આત્મારામજીનું લખાણ ટેક રૂપ થઈ પડે છે. પ્રશ્ન ૮૯ મું–આત્મારામજી શું જણાવે છે તે તે કહો ?
ઉત્તર-સાંભળે-પીતાંબરી આત્મારામજીને બનાવેલે-ગ્રંથમાળાનબર પમે. “શ્રી અજ્ઞાન તિમિર ભાસ્કર” (આવૃત્તિ બીજી) દ્વિતીય ખંડ (સવત ૧૯૬રમાં છપાયેલે) તેના પાને ૧૭૫– કહ્યું છે કે- જૈન મતકે શાસ્ત્ર નિ કેવળ પ્રાકૃતમેં હી નહિ હૈ કિત ષડુ ભાષામેં હૈ. સંસ્કૃત ૧, પ્રાકૃત ૨, શૌરસેન ૩, માગધી , પૈશાચી પ, અપભ્રંશ દ.
તેમજ વળી ઉવવા સૂત્રમાં પણ એમજ કહ્યું છે કે સર્વે માણુ જામિufપ એટલે ભગવંત, સર્વ ભાષાને મળતી, અદ્ધમાગધી ભાષામાં પ્રરૂપણ કરે છે, અને ગણધર પણ અદ્ધમાગધી ભાષાએ સૂત્ર ગુંથે છે, એમ ઘણા અધિકાર જોતાં નિશ્ચય થાય છે કે-માગધી ભાષાને ભાગ ઘણે ને બીજી ભાષાને ભાગ અલ્પ મિશ્રણ હોવાથી અદ્ધમાગધી ભાષા કહેવાય છે. તેને પ્રાકૃત ભાષા કહેવી તે ભૂલ ભરેલું છે. પ્રાકૃત ભાષાને તે તેમાં અંશ માત્ર સમાવેશ થાય છે, તેથી આખી પ્રાકૃત ભાષા ઠરાવી દેવી તે સૂત્રને બાધકારી વચન ગણાય કે નહિ ? અવશ્ય ગણાય.
પ્રશ્ન ૯૦ મું –અદ્ધમાગધી ભાષા કેટલે ઠેકાણે વપરાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org