________________
૧૭૩
अथ टीका-देवाणमित्यादि ॥ विसिस्सइत्ति ॥ विशिष्यते विशिष्टो भवती तीर्थः ॥ अद्धमागहत्ति ॥ भाषा किल षड्विधा भवति यदाह-प्राकृत संस्कृत मागधे, पिशाच भाषा चसौरसेनी च षष्टोत्र भूरि भेदो, देश विशेपादपभ्रंशः । तत्र मागध भाषा लक्षणं किञ्चित् किम्चत् प्राकृत भाषा लक्षणं यस्मा मस्ति साद्धं मागध्या इति व्युत्पत्यार्द्धमागधीति ॥
સૂત્રપાડાઈ –ગૌત્તમ ભગવંત પ્રત્યે કહે હે પૂજ્ય દેવતા કઈ ભાષાએ બેલે અને કઈ ભાષા બોલવા થકી વિશિષ્ટ શ્રેષ્ઠ કહેવાય ? ભગવંત કહે છે ગૌતમ! દેવતા અદ્ધ માગધી ભાષાઓ બોલે, તે પણ અદ્ધ માગધી ભાષા બેલી થકી વિશિષ્ટ-શ્રેષ્ટ-સર્વોત્તમ હોય છે અને ટીકામાં પણ એજ પ્રમાણે કહ્યું છે. અને વળી આત્મારામજી પણ પોતાના ગ્રંથમાં એજ જણાવે છે.
પ્રશ્ન ૮૭ મું–આત્મારામજી પોતાના ગ્રંથમાં શું જણાવે છે?
ઉત્તર–આત્મારામજીએ પિતાના બનાવેલા “તત્વ નિર્ણયપ્રાસાદ” પાને ૧૦ મે કહ્યું છે કે “મરિવયને સિદ્ધ લેવાઈ ગઢમા વા.”
અહીં તે સૂત્રમાં તથા ટીકા વગેરેમાં દેવતા અદ્ધ માગધી ભાષાએ બોલે છે એમ કહ્યું, અને તેજ ભાષા વિશેષે શ્રેષ્ઠ કહી. માગધી ભાષા મિશ્રિત કાંઈક કાંઇક પ્રાકૃત ભાષાને અદ્ધ માગધી ભાષા ટીકાકારે કહેલ છે. વળી કઈ આચાર્ય એમ પણ કહે છે કે–અર્ધમાં માગધી અને અર્ધમાં બાકીની પાંચે ભાષાનું મિશ્રણ (
મિલ્ચર) કરવાથી તેનું નામ અદ્ધમાગધી ભાષા અપાએલ છે.
પ્રશ્ન ૮૮ મું-શિષ્ય–આ ચાલતા-હલ વર્તતા જૈન સૂત્રમાં ઉપર કહેલી છએ ભાષા છે એવો કોઈ દાખલું છે ?
0 ઉત્તર–હા, છ, સાંભળે-આવા હેતુને એક લેખ “જૈન સમાચાર” પુસ્તક ૧ લું–અંક ૩૨ મે–પૃષ્ટ જ છે-સૂત્રની ભાષા કઈ? એ નામના લેખમાં જણાવે છે કે
જૈન સમાચાર” ના અધિપતિ ગ–અત્રે કુંડલાના ભડારમાં અંતગડ સૂત્રની જુની પ્રત છે તેને છેલ્લે પાને કે વિદ્વાન મુનિએ સૂત્રની ભાષા સંબંધી ઉદાહરણ સહિત લખેલ છે તે અમેએ વાંચીને સર્વને જાણ થવા માટે લખાવેલ છે અને તે મૂળ ઉતારા પ્રમાણે લખાવેલ છે.
શ્રી પ્રક્ષ વ્યાકરણજી મે “સુવાકવિ” ભાષા કહા હૈ તમે સંસ્કૃતાદિ છ ભાષા ગદ્ય પદ્ય ભેદમાં બાર ભાષ ભેદ કહે સે જિનાગમાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org