________________
૧૭૨
“માાર્ય - જહાં અદ્ધ માગધી ભાષા કરી મેલતે હૈ, ઔર જહાં બ્રાહ્મીલિપિકે અઠારહ (૧૮) ભેદ પ્રવતે હૈં, અર્થાત્ લિખતે હૈં, સે ભાષા . । ઔર અઠારહ દેશકી ભાષા એકત્ર મિલી હુઇ ખેલી જાતી હૈં, સો અદ્ધ માગધી ભાષા, ઐસે નિશીથ ચણ્ણિ'મે' લિખા હૈ. " અને મુનિ ચારિત્રવિજય પણ એમજ કહે છે.
પ્રશ્ન ૮૫ મું—ચારિત્રવિજય શું કહે છે તે પણ જણાવશે ?
ઉત્તર-જૈન” પત્ર-પુસ્તક ૫ મુ–મુંબાઇ રવીવાર તા. ૪ થી આગષ્ટ-સને ૧૯૦૭–અષાડ વદ ૧-વીર સવત્ ૨૪૩૩ ( અંક ૧૮ મે ) તેમાં પાને ૫ મે-“મુનિ વિચાર.” મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયનુ વ્યાખ્યાન એ નામના લેખમાં કહ્યું છે કે
જૈન શાસ્ત્રો અદ્ધમાગધીમાં છે, તે પદની ટીકા આદિ પ્રાયઃ સંસ્કૃતમાં છે. ઇતિ. )
આ ઉપરથી તથા સમવાયગ સૂત્રમાં અતિશય અધિકારે જોતાં એમ સિદ્ધ થાય છે કે તમમ તીર્થંકર મહારાજા અદ્ધમાગધી ભાષાએજ પ્રરૂપણા કરે છે. અને તમામ તીર્થંકરના ગણધરો પણ અ માગધી ભાષાએજ સૂત્ર ગુથે, અને તેજ ભાષા આ ભાષા હેાવાથી સમદૃષ્ટિદેવ, મનુષ્ય, તીય ચને શુભ પણે પ્રગમે તે નિઃસશય છે.
સૂત્ર અદ્ધ માગધી ભાષામાં છે, અ માગધી ભાષા તેજ સર્વોત્તમ શ્રેષ્ઠ અને આ ભાષા છે, સર્વ તીર્થકર મહારાજે તેજ ભાષાએ પ્રરૂપણા કરી છે, તેજ ભાષાથી ગણધર મહારાજે સૂત્ર ગુથ્યાં છે, અને તેજ ભાષા દેવતાએ પ્રસંદ કરી છે, ને તેજ ભાષા દેવતા ખેલે છે. એમ ભગવતીજી સૂત્ર કહે છે.
પ્રશ્ન ૮૬ મું—દેવતા અદ્ભુ માગધી ભાષા લે છે એવુ ભગતી સૂત્રમાં કયે ઠેકાણે કહ્યું છે ?
ઉત્તર—સાંભળેા--ભગવતીજી સુત્ર શતક ૫ મે-ઉદ્દેશે જ છે--શ્રી ભગવત પ્રત્યે ગૌતમે પૂછ્યું છે કે
देवाणं भत्ते कयराए भासाए भासंति कयरा भासा भासिज्जमाणि विसिसइ ? गोयमा देवाणं अद्धमागहाए भासाए भासंसि सा वियणं अद्धमागहा भासा भासिज्माणी विसिस्सइ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org