SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જીત્યા રહે છે તેજ સૂત્ર આ, કે જેમાં ભગવ'તની પ્રરૂપેલી અર્થ સહિત વાણી રહી છે તેજ આ સૂત્ર. પ્રશ્ન ૬૭ સું—સૂત્રનાં કેટલા નામ છે ? ઉત્તર-સૂત્રનાં દશ નામ છે. પ્રશ્ન ૬૮ મું—સૂત્રનાં દશ નામ કયાં કયાં ? અને કયા સૂત્રમાં કહ્યાં છે ? વસે ઉત્તર-શ્રી અનુયાગદ્વારસૂત્ર-આબુવાળા-છાપેલ પાને ૯૯મે-શ્રી ગણધર મહારાજનાં રચેલાં સૂત્રનાં દશ નામ કહ્યાં છે. તે ગાથા મુખ્ય, મુત્ત, પંચ, સિદ્ધ્ત, સામળ, બાળત્તિ, ચપળ, અવળ, આમેય, હાકા યામુત્તે ! ? ।। અર્થ :શ્રુત ૧, સુત્ર આજ્ઞાપ્તિ ૬, વચન ૭, ઉપદેશ ૮, પ્રજ્ઞાપના ૯ અને આગમ ૧૦. સૂત્રને વિષે એટલાં એ ૧૦ નામ પર્યાયવાચી જાણવાં. ૫, ૨, ગ્રંથ ૩, સિદ્ધાંત ૪, શાસન પ્રશ્ન ૬૯ મું—પહેલા ખેલ મુખ્ય શ્રુત કહ્યો તે શ્રુત કોને કહીએ ? ઉત્તર---સાંભળેા-જે પ્રમાણે ભાષામાં કહ્યું છે તે જણાવીએ છીએ. (૧) સુયશ્રુત-ગુરૂની સમીપે સાંભળીએ તે શ્રુત કહીએ. (તીર્થંકરની સમીપે ગણધરે જે અર્થ રૂપે સાંભળ્યું તે શ્રુત. ॥૧॥ પ્રશ્ન ૭૦ મુંબીજે બેલે મુત્ત સૂત્ર કહ્યુ' તે સૂત્ર શી રીતે કહ્યું ? ઉત્તર —બીજો ખેલ સૂત્રને કહ્યો, તે અર્થના સૂચવવા થકી સૂત્ર કહીએ. ( ભગવંતે પ્રરૂપેલા અર્થને ગણધરે સૂત્રમાં સૂચવ્યા માટે સૂત્ર કહીએ. ) ॥ ૨ ॥ પ્રશ્ન ૭૧ મુ-ત્રીજે ખેલે ગ્રંથ-ગ્રંથ કહ્યો તે શી રીતે ? ઉત્તર—(૩) ત્રીજો મેલ ઝુંધ-ગ્રંથના છે તે વીખરયા અર્થના ગુંથવા થકી ગ્રંથ કહીએ, ( ભગવંતની અ રૂપે નીકળેલી છૂટી છૂટી વાણી તેને એકઠી કરી સૂત્રમાં ગુંથી માટે ગ્રંથ કહીએ. ॥ ૩ ॥ પ્રશ્ન ૭૨ મુ’—ચેાથેા ખેાલ સિદ્ધાંતના કહ્યો તે શી રીતે ? ઉત્તર-(૪) ચેાથે એલે સિદ્ધાંત-તે સિદ્ધ કહેતાં પ્રમાણને વિષે પ્રતિષ્ઠા અ તેહને અન્ત કહેતાં નિશ્ચય રુપ જ્ઞાનના પ્રર્યંતપણા તેહને પહેચાડે તેને સિદ્ધાંત કહીએ. ॥ ૪ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy