________________
૧૬૫
કરો, આપ સમાન સમથ પુરૂષને અમે વધારે કહેવા અસમ છીએ. આ સાંભળી સિદ્ધસેને વિચાર કરી જણાવ્યું કે ત્યારે તે હવે હું મૌન ધારણ કરી, ખાર નુ પારાંચિક પ્રાયશ્ચિત લઇ, ગુપ્ત રીતે મુખવસ્ત્રિકા, રો હરણાદિ લિંગ રાખી, અવધૂત રૂપ ધારણ કરી ફ્રીશ. એ પ્રમાણે કરી ગચ્છના ત્યાગ કરી અનેક નગરમાં વિચરવા લાગ્યા. આ ઉપરના લખાણને ચારિત્રવિજયજી પુરતા ટેકે આપે છે.
પ્રશ્ન ૬૦—આ વિષય ઉપર ચારિત્રવિજયજી શું જણાવે છે ?
ઉત્તર-—તેમજ વળી “જૈન” પત્ર-પુસ્તક પમુ–મુ`બાઇ–રવિવાર– તા. ૪થી આગષ્ટ સને ૧૯૦૭-અસાડ વદ ૧ વીર્ સ'વત ૨૪૩૩ (અંક ૧૮મે) તેમાં પાને પગે–મુનિ વિચાર મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયનુ વ્યાખ્યાન, ( એ નામના લેખ ) તેમાં કેલમ ૨ જે કહ્યું છે કે
૨
સિદ્ધસેન દિવાકર વિક્રમના સમયમાં થઈ ગયા તે બહુ ભણેલા હતા. વિદ્યાના ગને લીધે તેમને ફક્ત નવકારનાં પાંચ પદને સંસ્કૃત રૂપમાં ફેરવી નાખ્યા અને પીસ્તાલીસે આગમ સંસ્કૃત ભાષામાં ફેરવી નાખવા ઇચ્છા દર્શાવી. માગધી ભાષાને ન્યૂન ગણી સંસ્કૃતમાં ફેરવી નાખવાના તેમના નિશ્ચયને ગુરૂએ તેના જ્ઞાન ગ` માન્યા અને તેમને સંઘ બહિ કૃત કર્યાં. ઇતિ.)
એમ હાય તાજ ગણધર મહારાજ ખીજી ભાષાને હાથ નહિ ધરતાં અહં માગધી ભાષામાંજ સૂત્ર રચ્યાં એમ સિદ્ધ થાય છે. આ વિષે શ્રી ભગવતીજીની પ્રસ્તાવના સારા ખુલાસો આપે છે.
પ્રશ્ન ૬૧ મું—શ્રી ભગવતીજી સૂત્રની પ્રસ્તાવનામાં શુ કહ્યુ છે ?
ઉત્તર-શ્રી ભગવતીજીની પ્રસ્તાવનામાં પાને ૩-૪ શ્રે કહ્યુ છે કે ચેવીસમાં તીર્થંકર મઢુ રાજે જૈસા કહા ઉતકે પાંચમે ગણધર આર્ય સુધમ સ્વામીને શ્રી શ્રમણ સંઘ ઔર આપની સન્તતિકે લિયે સૂત્ર રૂપસે સંકલિત કિયા હૈ. ( કૃતિ. )
એટલે જેમ સાંકળના કડાં જુદાં જુદાં હતાં તે તેને એક બીજામાં ગોઠવી સાંકળ બનાવી, પરંતુ સાંકળ ને સાંકળાનાં કડાં જુદા નહિ. તેમ શ્રી ભગવંતની ભિન્નભિન્ન વાણીને ગણધરે સકલિત કરી, સૂત્ર ગુથ્યાં, તે ગણધરની ગુથણાના ભગવતની વાણી જુદી નહિ.
પ્રશ્ન ૬૨ મું—શ્રી ભગવતની વાણી અને ગણધરનાં રચેલાં સૂત્રને આગમમાં કેવી રીતે ગણવાં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org