________________
૧૬૨
અને ભગવતે અદ્ધ માગધી ભાષાએ અથરૂપે પ્રરૂપેલી વાણી તેજ ગણધર મહારાજે સૂત્રમાં ગુંથેલ છે.
પ્રશ્ન પર સુ—પૂર્વ પક્ષી-એવુ' તમે સાબિત કરી આપશે ? ઉત્તર—હા, શામાટે નિહ કરી આપીએ ખુશીથી કરીશુ.
પ્રશ્ન ૫૩ મુ— પૂર્વપક્ષી–સૂત્રના ન્યાયથી સાબીત કરી આપે તે અમારે કમુલ છે.
ઉત્તર-ત્યારે સાંભળે, ને એક વચને રહેજો. અનુયોગદ્વાર સૂત્ર ખાબુવાળા છાપેલ પાને પ૧૯ મે કહ્યુ છે કે-ગાથા
अत्थं भाई अरहा, सुत्तं गंध्यंति गणहरा सासणस्स हिअट्ठाए, तर तित्थं पवत्तइ.
निउणं;
અઅરૂપે સૂત્ર પ્રરૂપ્યાં અરિહંત ભગવંતે, તે સૂત્રરૂપે (ગદ્યપદ્ય રૂપે) ગુંથ્યાં નિપુણ એવા ગણધર મહારાજે. શામાટે ? શાસનના હિતના અર્થે તેજ સૂત્ર તીર્થને વિષે પ્રવર્તે છે.
॥ ? ॥
અહિંયાં તે એમ કહ્યું કે જે સૂત્ર અરૂપે તી કર મહારાજે પ્રરૂપ્યાં, તે સૂત્ર રૂપે ગણધર મહારાજે ગુથ્યાં અને તેજ સૂત્ર ભગવ'તનુ શાસન રહેશે. અર્થાત્ ભગવંતનું તી રહેશે ત્યાં સુધી પ્રવશે અને હાલ જે પ્રવર્તે છે તે પણ તેજ સૂત્ર છે.
પ્રશ્ન ૫૪ મુ—પૂર્વ પક્ષી-ભગવતે અરૂપે પ્રરૂપ્યું અને ગણધરે સૂત્ર ગુંથ્યાં તે વાત તો ખરી છે, પણ ભગવતે જે અર્થ, જે ભાષાએ પ્રરૂપ્યા તેજ ભાષા તેજ અર્થ આ સૂત્રમાં દાખલ કર્યાં છે. એમ કેમ કહેવાય ?
Jain Education International
ઉત્તર—શા માટે ન કહેવાય ? કોઇ માળાગરે (માળીય) પાંચ વરણાં ફુલના પુજ તેના દીકરા પાસે કર્યાં અને તેના દીકરાએ તે ફુલનો હાર શું થ્યા. જો કે હાર ગુથનારને ધર્મ એટલે વિશેષ છે કે જ્યાં જેવાં કુલ જોઇએ ત્યાં તેવાં કુલ ગાડવે. જ્યાં ગાંડ વાળવી પડે ત્યાં ગાંઠ વાળે, જ્યાં જ્યાં જેવા પ્રકાર જોઇએ ત્યાં ત્યાં તેવાં ફુલને ગોઠવે, એટલે તે ફુલનો હાર કહેવાશે, પરંતુ ફુલને હાર કાંઇ જુદાં નથી.
એ ન્યાયે તી કર મહારાજે અદ્ધમાગધી ભાષાએ જે અરૂપે સૂત્રની પ્રરૂપણા કરી, તેજ અર્થ સૂત્રરૂપે ગદ્યપદ્યમાં ગુથ્થા, અને જ્યાં જેવા ભાવ જોઇએ ત્યાં તે ભાવ દાખલ કર્યાં. કોઇ કોઇ ઠેકાણે જોતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org