SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ લખેલા પણ સ’ભળાય; પણ બ્રાહ્મણથી ખવાય. તે તે નરકે જાય; શ્રી હરીની લીલાય. વળી સહજાન’દની શિક્ષાપત્રીમાં શ્લોક ૬૫મે કહ્યુ છે કેसंस्कृत प्राकृत ग्रंथा, भ्यासश्वापि यथा मतिः ૧૬૦ પ્રભુના ગુણ પ્રાકૃત ભાષામાં, જ્યમ શ્રી શુદ્રતણા ઘરનુ’, પ્રભુના પદને પ્રાકૃત સમજે, તે માટે શ્રેાતા સાંભળવી, વિષ્ણુમતમાં જૈન શાસ્ત્રની શૈલીનાં શાસ્ત્ર વપરાતાં નથી, એ ઉપરથી એમ જણાય છે કે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથના અભ્યાસ કરવા સહજાન ઇજીએ તેમની શિક્ષાપત્રીમાં છૂટ આપી છે તે પ્રાકૃત ગ્રંથ ગુજરાતી દેશી ભાષા માટેજ છે એમ જણાય છે. ઉપરના તમામ દાખલા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે શુદ્ધ ગુજરાતી ભાષાને પણ પ્રાકૃત ભાષા કહેવાય છે. સૂત્રપાઠ. ૨ પ્રશ્ન ૪૭ મું—શિષ્ય—માગધી ભાષાના બે પ્રકાર શી રીતે ? ઉત્તર-માગધી ભાષા તે બૌદ્ધધર્મનાં શાસ્ત્ર માગધી ભાષામાં છે. અદ્ધ માગધી ભાષા તે--જૈન સૂત્ર અદ્ધ માગધી ભાષામાં છે, જેની અંદર તીથ ́કર મહારાજની અરૂપે પ્રરૂપેલી વાણીને સમાવેશ ગણધર મહારાજે કરી ગદ્યપદ્યમાં ગુંથણા કરી છે તે. પ્રશ્ન ૪૮ મું—શિષ્ય—પ્રશ્નવ્યાકરણમાં ખાર પ્રકારની ભાષા શી રીતે કહી છે ? ઉત્તર—સાંભળેા-છાપેલા બાબૂવાળા–પ્રશ્નવ્યાકરણ પાને ૩૮૨ મે दुवास विहाय होइ भासा, वयर्णपिय होइ सोलस विहं एवं अरहंत agri समाक्खियं सजएण कालंमिय वत्तव्वं. અથ ટીકા-દાવિધા મળત મા તથા ચ પ્રાકૃત સંસ્કૃત માળ, मागध पिशाच सूरसेनी च ; षष्टोत्र भूरि भेदो देशविशेषाद प्रभ्रंशः १ इयमेव पविधा भाषा गद्यपद्यभेदेन मिद्यमाना द्वादशधा भवतीति. Jain Education International તદન તર ઇંડાં સેાળ પ્રકારનાં વચન કહીને કહ્યું કેઃअदनुज्ञातं समीक्षितं वृद्धापर्यालोचितं संयतेन संयमवता काले चावसरे वक्तव्यं इती टीका : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy