SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૭ मागहा भासा तेसिं सव्वेसिं आयरिय मणायरियाणं अप्पणो स भासाए परिणामेणं परिणमंति. અર્થ–સર્વ અક્ષરની સંધિ યથાગ્ય મેળવીને, સંપૂર્ણ રાગે કરીને, સર્વ ભાષાને મળતી, ઘણુ મીઠી એવી વાણીએ જન પ્રમાણે સંભળાય એવે સ્વરે, અદ્ધ માગધી ભાષાએ પરમેશ્વરે ધર્મકથા કહી (ભાષણ કર્યું, તે અદ્ધ માગધી ભાષા આર્ય અનાર્ય તપતાની ભાષામાં સમજ્યા. અને છેવટે ઘણા અને મહાફળની પ્રાન્ધિ થઈ પ્રશ્ન કર મું–શ્રી સમવાયાંગજી સૂત્રમાં શું કહ્યું છે ? ઉત્તર–સાંભળ-શ્રી સમવાયાંગસૂત્રમાં ત્રીશ અતિશય અધિકાર २२-२३ मा २मतीशयमा घुछ-भू पा भगवं चणं अद्धमागहाए भासाए धम्म माइख्खइ २२-सा वियणं अद्धमागहा भासा भासिज्जमाणी तेसिं सव्वेसि आयरिय मणायरियाणं दुप्पय चउप्पय भिय पख्खि सरिसिवाणं अप्पप्पणो हिय सिवमूह देसभासत्ताए परिणमइ ॥२३॥ अथ टीका- अद्धमागही एत्ति । प्राकृतादीनां पणां भाषाविशेषाणां मध्ये या मागधा नाम भाषा रसौल शौ मागध्या मित्यादि लक्षणवती असमाश्रित स्वकीय समग्र लक्षणार्द्धमागधा त्युच्यते ।। तथा धर्माख्याति तस्याएवाति कोमलत्वादि द्वाविशः भासिज्जमाणीति भगवता भिद्धायमाना आयरियमणायरियाणं आर्यानार्यदेशोत्पन्नानां द्विपदा मनुष्या श्चतुप्पदा गवादगः मृगा आटव्याः पशवो ग्राम्याः पक्षिणः प्रतीताः सरीसृपः उरपरिसर्पाः भूनपरिसपश्चिति तेषां किमात्मन अनात्यनः आत्मीयया आत्मीययेत्यर्थ भाषा तया भाषाभावेन पारिणामितीति संबंधः कि भूतासौ भाषयेत्याहः हितमभ्युदयः शिवं मोक्षः श्रुतं श्रवण काबोद्भवमानं ददातीति हितशिवसुखदंति त्रयोविंशः॥२२॥२३॥ हतियां -- એ પ્રમાણે મૂળ પાઠ તથા ટીકામાં કહેલ છે. પ્રશ્ન ૪૩ મું–-શિષ્ય-આપે મૂળ પાઠ તથા ટીકાથી જણાવ્યું પણ તેમાં તે સમજનારા સમજે પણ મોરા જેવા છેડી બુદ્ધિવાળા કેવી રીતે સમજી શકે ? માટે અમે સમજી શકીએ તેવી રીતે જણાવશે. ઉત્તર—-સાંભળો–ભાવાર્થ –શ્રી તીર્થકર ભગવંત અદ્ધિ માગધી ભાષા એ ધર્મ પ્રરૂપે છે. તે અદ્ધમાગધી ભાષા પ્રાકૃત આદિ ષડ ભાષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy