________________
૧૫૧
એમ માનીએ કે-ગમે તે ભાષા કહેતાં આધ નથી, તે જેમ તીર્થંકર મહારાજની પ્રરૂપેલી અદ્ધ માગધી ભાષા કબુલ કરીએ છીએ તેમ સૂત્રની ભાષા પણ અદ્ધ માગધી છે એમ કહી નાખીએ એટલે બસ.
પ્રશ્ન ૨૩ સુ—પૂ॰પક્ષી-તીથ કરની વાણી દ્ધમાગધીમાં છે, એવુ' તેા સિદ્ધાંતમાં છે, પણ કોઇ સૂત્રમાં એવુ' નીકળતુ નથી કે જૈન સૂત્ર અદ્ધ માગધી ભાષામાં છે ?
ઉત્તર—ત્યારે પ્રાકૃત ભાષામાં જૈન સૂત્ર છે એમ કહેા છે તે કયા સૂત્રના આધરથી
પ્રશ્ન ૨૪ સુ—પૂ॰પક્ષી-અનુયોગદ્વારમાં તથા ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે ઋષિનેસ'સ્કૃતને પ્રાકૃત એ બે ભાષા એલવી પ્રશસ્ત છે. એ આધારથી એમ માનીએ છીએ કે સૂત્ર પ્રાકૃત ભાષામાં હાવાં જોઇએ.
ઉત્તર-એમ માનનારની સમજમાં તફાવત છે. કેમકે સૂત્રમાં ઉપર કહ્યા પ્રમાણે કહ્યું નથી. અને સૂત્રમાં જે પાઠ છે તેને અ પણ તે પ્રમાણે નથી.
પ્રશ્ન ૨૫ મું-પૂર્વ પક્ષી-ખરા અથ શી રીતે છે તે કહેા ?
.
ઉત્તર—સાંભળે—સૂત્ર પાઠ સુદ્ધાં. બાજુવાળા છાપેલ અનુયોગદ્વાર પાને ૩૧૭ મે-કહ્યુ છે કે-ગાથા
संकया पायया चेव, भणिईओ होंति दोणि वा
सरमंडलमि गिज्जंते, पसत्या इसि भासि ॥ १ ॥
''
+
અ - ———ભાષા પાને ૩૨૦ મે–સ કયા—લાક એક સંસ્કૃત, બીજા પ્રાકૃત એ ભણતિ કહેતાં-ભાષા શ્રી તીર્થંકર, ગણધરે કહી, સ્વર મડલ કહેતાં-પડજાર્દિક સ્વર સમૂહે ગાઇ, તાનને વિષે પસંસ્થા ભઠ્ઠી શ્રી મહા ઋષિની ભાષી.
અહીં ઋષિને ઉપરની એ ભાષા એલવી, એવા અધિકાર નથી. પરંતુ સાત સ્વરના અનેક ભેદ બતાવ્યા છે. તેમાં તીર્થંકર ગણધરે સંસ્કૃત અને પ્રાકૃત એ બે ભાષા સ્વર સમૂહે ગીત (ગાવા) તાનને વિષે પ્રશસ્ત કહી છે.
અદ્ધ માગધી ભાષા, જૈન સિદ્ધાંત ( ધર્મ પુસ્તક ) સિવાય બીજે નહિ વપરાવાના હેતુથી તથા વરશાસ્ત્ર લૌકિક પક્ષને લઈને પાપ શાસ્ત્રમાં ગણ્યાં છે, ઇત્યાદિક કરણાથી અ માગધી ભાષા સ્વર મંડળમાં દાખલ
કરેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org