________________
૧૪૮
માટે જૈનનાં શાસ સંસ્કૃતમાં મૂળશ્રીજ નથી, એમ આત્મારામજીના પોતાના બનાવેલા ગ્રંથથી તથા બીજા કેટલાક પૂર્વાચાર્યાંના ગ્રંથાથી તથા મૂળ સૂત્ર ઉપરથી સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૧૪ મું—આત્મારામજીએ પોતાના બનાવેલા ગ્રંથમાં શુ' કહ્યું છે ? તે પણ જાણવુ જોઇએ.
ઉત્તર—સાંભળેા આત્મારામજી કૃત તત્ત્વ નિર્ણયપ્રાસાદ” ગ્રંથના પહેલા સ્તભને પાને ૯ મે કહે છે કે જે અનંત તીર્થંકર અતીત કાળમે હા ગએ હૈ, એર જે અન ંત તીર્થંકર આગામી કાળમે હાવે ંગે, તિન સ કે દ્વાદશાંગી રચનાકે તત્ત્વમે કિંચિત્ માત્રભી અંતર નહિ ; કિંતુ પુરૂષ શ્રિયાંકે નામ, ઔર ગદ્ય પદ્યાદિ રચના ઇત્યામિ અંતર હૈ, શેષ તત્ત્વરૂપ એક સરીખા હૈ ; ઇસ વાસ્તે જો શ્રી મહાવીરજીકે સમયકી રચના શાસ્ત્રોંકી હૈ, સેહી શ્રી ઋષભદેવજીકે સમયમેથી, ઇસ વાસ્તે જૈન મતકે પુસ્તક સવ મતાંકે પુસ્તકૉંસે પુરાને સિદ્ધ હેતે હૈ.
વળી પાને ૯ મે કહે છે કે–જૈન મત કે સ સૂત્ર શ્રી મહાવીરજી સેડી પ્રચલિત હૂએ હૈ.
( એટલે જૈન મતના સર્વાં સૂત્ર શ્રી મહાવીર સ્વામીથી ચાલ્યા આવે છે એમ તેઓ સૂચવે છે. )
પાને ૮ મે-વળી કહે છે કે-અપને મતકે પુસ્તકાંકા જૈસા વૃત્તાંત વીતાથા, તૈસાડી લિખગએ', ઔર અપની કલ્પનાસે કોઇ પાઠ ઉલટ પુલટ નહિ કીયા, સેમહાનિશીથાદિ શસ્ત્રોમે પ્રગટ દેખને મેં આતા હૈ,
દેખા આત્મારામજી એક વખત એમ કહે છે કે-ચૌદ પૂર્વ સંસ્કૃતમાં રચ્યા હતા, અને બીજી વખત એમ કહે છે કે-અનતા તીર્થંકરથીજ તથા મહાવીરદેવીજીજ એ સૂત્ર ચાલ્યાં આવે છે. કેઇ સૂત્ર પાડ ઉલટ પાલન કર્યા વિના જેવી વૃત્તાંત હતા તેવાજ લખ્યા છે. એટલે જૈન મતના જે વર્તમાન પુસ્તક છે તે સ* મતના પુસ્તકથી પુરાણાં (જાના) પુસ્તક છે એમ તે સિદ્ધ કરી આપે છે.
પ્રશ્ન ૧૧ સુ —જૈનનાં પુસ્તકો જ્યારે અસલથી ચાલ્યાં ત્યારે તે કઈ ભાષાના ? તે કાંઇ જણાવતા નથી, માટે તે વિષે શુ સમજવુ ?
આવે છે
ઉત્તર—તે તે સ્વભાવેજ સમજી શકાય તેવુ છે કે જ્યારે અન તા તીય કરથી તથા મહાવીરદેવજીથી એજ પુસ્તક ચાલ્યાં આવે છે, એમ જ્યારે માનીશું ત્યારે તમામ તીર્થંકરે હું અને માગધી ” ભાષાએ દ્વાદશાંગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org