________________
૧૪૭
આ ઉપરથી સિદ્ધ થાય છે કે સૂત્રમાં અનેક દેશેાના શબ્દ રહ્યા છે, અને અધ માગધી ભાષામાં પણ સવ દેશની ભાષા આવે છે. અને આત્મા– રામજીએ પણ તેજ ગ્રંથમાં ચતુસ્રિશઃસ્તંભ:” માં પાને ૬૩૫ મે' લખ્યું છે કે—અઠારહ દેશકી ભાષા એકત્ર મિલી હુઇ ખેલી જાતી હૈ, સો અ માગધી ભાષા હૈ.”
માટે સૂત્રની અધ માગધી ભાષા છે એમ નિશ્ચય થાય છે. કારણકે સૂત્રમાં સં દેશની ભાષા રહેલી છે.
પ્રશ્ન ૧૨ મુ’—ઉપરના લખાણના મૂળ હેતુ શું છે ?
ઉત્તર—ઉપરના લખાણુના મૂળ હેતુ એમ નીકળે છે કે-કેટલાક વિદ્વાના મૂળ ભાષા સંસ્કૃત અને તેમાંથી પ્રાકૃત નીકળેલી માને છે. ત્યારે કેટલાક વિદ્વાને મૂળ ભાષા પ્રાકૃત અને તેમાંથી સસ્કાર કરેલી સંસ્કૃત ભાષા માંને છે. ત્યારે કોઇ કોઇ વિદ્વાન અન્ને ભાષાને માન આપવા જૈન સૂત્રોને અન્ને ભાષામાં માને છે, અને વળી અદ્ભુ માગધી ભાષમાં પણ માને છે. માટે તેએ કયા નિર્ણય ઉપર આવેલા હાય તે કાંઇ સમજાતુ નથી.
પ્રશ્ન ૧૩ મુ—શિષ્ય-જૈન સૂત્ર, કોઇ માગધી ભાષામાં, કોઇ અદ્ભુ માગધી ભાષામાં તથા કોઇ પ્રાકૃત ભાષામાં માનતા સાંભળ્યા છે. પણ સંસ્કૃત ભાષામાં જૈન સૂત્રેા છે એમ ખેલનારા જાણ્યા નથી. તે શુ સંસ્કૃત ભાષામાં કેઇ સૂત્ર માને છે ?
ઉત્તર——કેટલાક વિદ્વાનો દહીં દૂધમાં પગ રાખવાની પેઠે પેાતાના વિકલ્પાના તર ંગાને જાહેરાતમાં મૂકી પોતાના સૂત્રોને અપમાન થાય ત્યાં સુધીની હદ સૂચવે અને પેાતાની 'ડિતાઇને પ્રકાશમાં લાવે તે કેટલું શેચનીય છે ? કેમકે આત્મારામજી જેવા વિદ્વાના તેજ ગ્રંથના “પેલા સ્તંભમાં” કહી ગયા છે કે-ચૌદ પૂર્વ પ્રથમ સસ્કૃતમાં રચ્યાં હતાં ને ત્યાર પછી દશ પૃધારીએ પ્રાકૃતમાં સૂત્ર રચ્યાં, અને જૈનનાં સૂત્ર પ્રાકૃતમાં છે, એમ તેઓ કેટલાક ડોળ કરી ગયા છે. પણ પાતે પેાતાની ભાષાથીજ તથા તેમના મનાતા ગ્રંથાથી વિરૂદ્ધ પડે છે કે નહિ તેનુ ભાન રહ્યું હોય એમ જણાતું નથી. કેમકે-કલ્યાણ મંદિરના બનાવનારા સિદ્ધસેન દીવાકરે જ્યારે સૂત્રની ભાષાને બદલી સ'સ્કૃતમાં સૂત્ર રચવા આગ્રહ કર્યાં, ત્યારે તેના ગુરૂએ તેને શા માટે તિરસ્કાર કર્યાં હશે ? કેમકે જ્યારે ચૌદ પૂર્વ સંસ્કૃતમાં પૂર્વ રચાયાં હતાં તે પછી આ વિદ્વાનને સૂત્ર સ’સ્કૃતમાં રચતાં શુ' દોષ ઉત્પન્ન થયે કે જેને ગચ્છ અહાર મૂકવામાં આવ્યા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org