________________
૧૪૫
શાસ્ત્રકાર કહે છે કે કંઠે પ્રાણ પહોંચે ત્યાં સુધી પણ તે ભાષા બેલવી નહિ. જ્યારે એવી ભાષા બોલવાને કેટલાક મતવાળા નિષેધે છે તે સિદ્ધાંતના માનવાવાળાએ સિદ્ધાંત સિવાય વ્યાકરણાદિ શાસ્ત્ર વગેરે ગમે તેવા શાસ્ત્રના યા તે ગમે તેવાં પંડિતેના દાખલા આપી સૂત્રની ભાષા પ્રાકૃત ઠરાવવી તે તદ્દન નકામુંજ છે.
પ્રશ્ન ૯ મું–શિષ્ય –ભાષાની ચર્ચા ઉઠાવનારે સંસ્કૃતમાંથી પ્રાકૃતપ્રાકૃતમાંથી માગધી વગેરે કહેલ છે, તે વ્યાજબી છે કે કેમ ?
ઉત્તર–વ્યાજબી તે સૂત્રના આધારથી જે વાત સિદ્ધ થાય તે. બાકી વ્યાજબી ગેરવ્યાજબી તે, જેના મગજમાં કસાણું તે વ્યાજબી, અને પિતાના મતને વિરૂદ્ધ પડે તે ગેરવ્યાજબી. કેમકે એક પંડિત કહે કે સંસ્કૃત ભાષા પહેલી છે અને પ્રાકૃતાદિ ભાષા તેમાંથી ઉત્પન્ન થઈ છે. બીજે પંડિત કહે કે પ્રાકૃત ભાષા પહેલી છે તે સંસ્કૃતાદિ તેમાંથી ઉત્પન્ન થઈ છે, હવે આમાં કોનું વ્યાજબી ને કોનું ગેરવ્યાજબી સમજવું ? તે તે આપણે વાંચનારની મુખત્યારી ઉપર રાખીશું.
પ્રશ્ન ૧૦ મું–શિષ્ય-પ્રાકૃત ભાષાજ પહેલી અને તેમાંથી સંસ્કૃતાદિ ભાષા નીકળી એવું વળી તેનું માનવું છે ?
ઉત્તર–ગુરૂ-તેવું પણ વાંચવામાં આવ્યું છે ખરું. સાંભળે– આત્મારામજી પીતાંબરીને બનાવેલ “તત્ત્વ નિર્ણય પ્રાસાદ” નામને ગ્રંથ સંવત્ ૧૯૫૮ની સાલમાં છપાયે છે. તેના પ્રથમ સ્તંભ પાને ૧૦મે-૧૧મે
- હંટર સાહેબ અપને રચે સંક્ષિપ્ત હિંદુસ્થાનકે ઇતિહાસમેં લિખતે હૈ કિ, હિંદુસ્થાનકી મૂળ ભાષા પુરાણ પ્રાકૃત હૈ.
રૂદ્રત પ્રણીત કાવ્યાલંકારકી ટિપ્પણી કરનેવાલે લિખતે હૈં કિ, પ્રાકૃત ભાષા પ્રથમ થી. તિઍહિ સંસ્કૃત બનાઈ ગઈ હૈ. ઓર સંસ્કૃત યડ જે શબ્દ હૈ, સે ભી યહી જ્ઞાપન કરતા હૈ કિ, અસંસ્કૃત શબ્દો કે જબ સમારકે રચે, તિસકા નામ સંસ્કૃત હૈ.
प्राकृतेति सकल जगज्जंतूनां व्याकरणादिमिरना हित संस्कारः सह जो वचनव्यापारः प्रकृतिः । तत्र भवं. सैवं वा प्राकृतम् । “आरिस वयणे सिद्धं સેવા:ગઢનારા વાળમાં યાત્રિના પૂર્વાં પ્રાકૃત વાદિસ્ટાदिषु बोधं सकलभाषा निबंधनभूतं वचनमुच्यते । मेघ निर्मक जल मिवैक स्वरूपं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org