________________
૧૪૪
પ્રશ્ન છ મું—અ માગધી કે માગધી ભાષા-માતૃ ભાષાને ગાળ રૂપમાં ખોલાવે તેને કેવા પ્રકારની આશાતના લાગે ?
ઉત્તર~માતૃ ભાષાને ગાળ રૂપે બેલનારા તથા તેની હાંસી કરનારા તે સૂત્રમાં કહેલી છ ભાષાની તથા સૂત્ર વચનની તથા તીર્થંકર મહારાજની તથા ગણધર મહારાજની તથા દેવતાની ઇત્યાદિક ઘણા પ્રકારની આશાતનાના કરનારા થાય છે. કેમકે-અર્ધમાગધી ભાષાના પ્રરૂપક તીથ કર મહારાજ, અને તે ભાષાને ઝીલનાર ( ગ્રહણ કરનાર ) ગણધર મહરાજ, તે ભાષાના ખોલનાર દેવતા, અને તે ભાષાનાં જૈન ધર્મનાં સૂત્ર અને તે ભાષાના-તે સૂત્રના ઉપદેશક ધર્મ ગુરૂએ. એ તમામની મહા આશાતના કરવા જેવું એ વાકય છે.
કલ્પિત શ્લોક ઉપર આધાર રાખી એકદમ સિદ્ધાંતની ભાષાને પ્રાકૃત માનવા કૂદી પડવુ, ખરી ભાષાનુ વિપરિત વાકચેાથી અપમાન કરવું, તે સૂત્રના શ્રદ્ધાળુને યેાગ્યરૂપ ગણાતું નથી. સિદ્ધસેનની પેઠે પાછળથી પસ્તાવે કરવા કરતાં આગળથી વિચાર કરી ઉચ્ચાર કરવો ઉચિત છે.પણ કળી કાળની ગહન ગતિ અને કર્મીની વિચિત્રતાને લઈને કેટલાક તે પોતે જાણતાં છતાં પણ દીપક લઈ કૂવામાં ઉતરવારૂપ સૂત્રની પ્રાકૃત ભાષા ઠરાવવા વારંવાર ઉમળકા મારનારના ફણગા ફૂટયાજ કરે છે.
પ્રશ્ન ૮ મું—તે પછી સૂત્રની ભાષાના નિર્ણય કેવી રીતે થાય ? ઉત્તર—આના મૂળ હેતુ તેા એજ જણાય છે કે-આ તમામ પરિણામ સંસ્કૃત ભાષાના અભિમાની ભણતરનુંજ છે.
સિદ્ધાંતની ભાષાને નિર્ણય તે સિદ્ધાંતથીજ કરવા જોઇએ, પણ બાબત તે હાથમાં નિહ ધરતાં જ્યારે બ્યાકરણાદિ શાસ્ત્રથી સાબિતી કરવા માંગીએ, ત્યારે પોતાના શાસ્ત્ર ઉપર ભરો નજ રહ્યો એમ કર્યું”.
જૈન ધર્મી, જૈન ધર્મનાં શ્રદ્ધ છુ, જૈન શાસ્ત્ર ઉપર આધાર રાખનારા તે વ્યાકરણ શાસ્ત્રથી તથા પરધી લોકોનાં વાકચથી જ્યારે પોતાના શાસ્ત્રનું નિર્ણય માગશે ત્યારે પોતાના શાસ્ત્રઉપર પોતાને ઇતબાર નથી અર્થાત્ પેાતાના શાસ્ત્ર પર ભરાસેા નથી. એમ ચાકસ યુ, પણ એટલે વિચાર કરતા નથી કે નદી તથા સમવાયાંગ વગેરે ઘણાં સૂત્રોમાં વ્યાકરણ ભાષા નિષેધેલી છે. અને તે ભાષા કલ્પિત અને પાપશાસ્ત્ર કહેલ છે. યવન ભાષા માટે અન્ય મતવાળા ત્યાં સુધી કહે છે કેન વહેતુ ચાવની માળા, કાળઃ ચંડ તૈવિ; યવન ભાષા અના હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org