________________
૧૩૪
પેણુ સરાવલુ, પૂરૂં સરાવલું ભરાય, ત્યાર પછી ઉભરાઇ જાય. તેમ કાનમાં એક સમયનાં પુગળ ગ્રહવાય નહિ, એમ જાવ સખ્યાતા સમયનાં પુગળ ગ્રહવાય નહિ, અસંખ્યાતા સમયનાં પુગળ ગ્રહેલ કાનમાં ભરાય અને ઉભરાઈ જાય ત્યારે હુ કારા દિયે, પણ તે પુરૂષ જાણે નહિ જે કાણુ પુરૂષના એ શબ્દ એટલો ગ્રહ્યો પણ જાણે નહિ. ત્યાર પછી વિચારણા કરે ત્યારે જાણે જે અમુકના એ શબ્દ ત્યાર પછી નિશ્ચય કરે. ત્યાર પછી ધારી રાખે તે સંખ્યાતા અસંખ્યાતા કાળનાં આયુષ્ય સુધી ધારી રાખે તે વ્યંજનાવગ્રહનું લક્ષણ કહ્યુ. (આ વાત તમામ શ્રી નદીજીમાં સૂત્ર પાડે છે. )
પ્રશ્ન ૧૦૨ મુ——ઉપરનાં એ દૃષ્ટાંત નિદ્રાવશ થએલાને માટે આપ્યાં પરંતુ જાગતાને માટે ભાષાનાં પુગળનુ શી રીતે સમજવુ... ?
ઉત્તર—અહિંયા તા વ્યંજનાવગ્રહમાં ભાષાનાં પુગળ ક પુટમાં પડ્યા પછી કયારે સાંભળે ને વિષે નિદ્રાગતનુ' દૃષ્ટાંત આપી સમજાવ્યું. પરંતુ જાગતના કાનમાં ભાષાનાં પુદગળ પડે તે પણ ઉપરનાં બે દૃષ્ટાંતથીજ લાગુ થવા સંભવ છે. તેમાં ઉપયેગવત તરત સાંભળે અને અણુઉપયાગવ’ત ને નિદ્રાગતની પેઠે સાંભળવામાં આવે. પણ ભાષાનાં પુગળ કાનમાં પડ્યા પછી અસંખ્યાત સમયે સાંભળવાના ઉપયાગમાં આવે.
પ્રશ્ન ૧૦૩ મું—લાલાજીવાળા છાપેલ શ્રી નવેંદ્રીજી સૂત્રમાં પાને ૧૩૯ મે ૩૫૪ વ સમજુ, અવગ્રહ કર અથ ગ્રહણ કરનેમે એક સમય લાગે કહ્યુ છે, એટલે અવગ્રહની એક સમયની સ્થિતિ કહી છે. અને ભાષાનાં પુગળ કાનમાં પડયા પછી અસંખ્યાત સમયે સાંભળવાના ઉપયાગમાં આવે તેનું કેમ ?
ઉત્તર —યાને ૧૪૧ મે’ તેનો ખુલાસે આ પ્રમાણે કર્યેા છે કે એક સમય દો સમય ચાવત્ સંખ્યાંત સમય કે પ્રવિષ્ટ પુદ્ગળ ગ્રહ્મણ કિયે કે ઉપયેગમે પ્રવૃત્ત નહીં લો શકતા હૈ, પરંતુ અસંખ્યાત સમય કે પ્રવિષ્ટ પુદ્ગળ ગ્રહણ કયે જિસકે ઉપયેગમે પ્રવર્તતા હૈ. ઉસકા ગ્રહણ જિસ સમયમે હ્રાતા હૈ. ઉસસે દુસરે સમય વહુ ઉસકે નિર્ણયકે લિયે વિચારમે પ્રવિષ્ટ હું.તા હૈ. ઉસસે અવગ્રહકી એકહી સમયકી સ્થિતિ કહી છે. ( અવગ્રહને કાળ એક સમયના કહ્યો. )
તેમજ યંત્તોમુદત્તિજ્ઞાદા, ગ્રહણ કિયે અર્થકા વિચાર કરતે અસ ખ્યાત સમયકા અંતર્મુહૂત્ત લાગે. ( એટલે ઇહાનેા કાળ અંત– મુહૂત્તને કહ્યો. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org