SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ અ—-અહે ભગવન્ ! ભાષાકી આદિ કાં હૈ, કહાંસે ઉત્પત્તિ સ્થાન હૈ, ભાષાકા સ્થાન કયા હૈ, એર પÖવસાન કહાં હૈ ? અહો ગૌત્તમ ભાષાકી આદિ જીવસે હૈ. શરીરસે ઉસન્ન હુઇ હૈ, વજ્રકા સ્થાન હૈ, આર લેાકાંતમે પવસાન હૈ. ॥ અહિંયાં તા ભાષાનાં પુગળને લેકના અંતે ઠરવાપણું કહ્યું પણ પાછું વળવાનુ` કહ્યું નથી. પ્રશ્ન ૯૯ મું—ભાષાનાં પુદ્ગળ કપુરમાં કયારે પડે ને કયારે સભળાય ? ઉત્તર—શ્રી નદ્રીજી સૂત્રમાં કહ્યુ` છે કે-શ્રોતેંદ્રિય વ્યંજનાવગ્રહ તે કાને કરી શબ્દ સાંભળે તે ઉપર એ દૃષ્ટાત આપેલાં છે કે-હિનો વિકસે† મા વિદ્યુતે† એટલે ડિબોધક કહેતાં ખેલવાના દૃષ્ટાંત, બીજો મલગ કહેતાં શ્રાવલાના દૃષ્ટાંત. પ્રશ્ન ૧૦૦ મું-પડિયોધક દૃષ્ટાંત તે શી રીતે ? ઉત્તર—સાંભળે-પહિયોદળ વિરતે[કહેતાં જેમ કેઇક પુરૂષ સૂતા છે, તેહને તેવામાં કોઈક પુરૂષે ખોલાવ્યો જે હે દેવદત્ત ! એમ બોલાવતાં થકાં તે પુરૂષે જાગીને ઉત્તરમાં હું કહ્યું એમ કહે ત્યારે શિષ્ય પૂછે છે કે—સ્વામી ! તે પુરૂષા હુંકારા દીધા તે શું' એક સમયનાં તે શબ્દનાં પુગળને ગ્રહે ? કે એ સમયનાં પુગળને ગ્રહે ? કે ત્રણ સમયનાં, એમજાવત્ સખ્યાતા સમયનાં, કે અસંખ્યાતા સયનાં તે શબ્દનાં પુદ્ગળને ગ્રહે ? એમ શિષ્ય પૂછયે થકે, હવે ગુરૂ કહે છે–એક સમયનાં નહિ, એ સમયનાં નહિ, જાવત્ સંખ્યાતા સમયનાં નહિ. અસંખ્યાતા સમયનાં પ્રવિષ્ટ પુગળને ગ્રહે એમ ગુરૂએ કહ્યો થકે તેાહી પણ શિષ્યને સમજણ પડી નહિ. પ્રશ્ન ૧૦૧ મું—બીજું મલ્લગનું દૃષ્ટાંત શી રીતે છે ? ઉત્તર—જ્યારે શિષ્યને પહેલા દૃષ્ટાંતથી સમજણ પડી નહિ ત્યારે હવે બીજુ મલ્લગ દૃષ્ટાંત આપી સમજાવે છે. મા વિદ્યુતાં કહેતાં શ્રાવલાના દૃષ્ટાંત કહ છે-જેમ કુંભારના ઘરનુ સરાવલ નીંભાડામાંથી તરતનું કાઢ્યું કરૂં તેમાંહી એક જળ બિંદુ મૂકયુ` તે સમાઇ ગયુ, એમ એ જળ બિંદુ, ત્રણ જળ બિંદુ એમ સખ્યાત સહસ્ર ગમે જળ બિંદુ મૂકયાં તે પણ સમાઇ ગયાં; તે વારે સરાવલુ પૂરૂ ભિંજાઇને એક જળ બિંદુ માંહે ઠરે, એમ પા સરાવતું, અર્ધ સરાવેલું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy