________________
૧૩ર
तत्थणं जाई दव्याई भिण्णाई णिसिरंति, ताई अणंतगुण परिवुड्डीए परिमाणाई लोयंत फुसंति ॥ जाइंअभिण्णाई णिसिरंति ताई असंखेज्जाओ ओगाणहण, वग्गणाओ गंता भेदभावजंति, संखेज्जाई जोयणाइं गंता विद्वस સમાજતિ | (પાને ૬૭૫ મે.)
અર્થ—ઉસમેં દ્રવ્ય ભિન્ન નીકલતે હૈં વે (ભાષાને પુદુંગળ) અનંત ગુનકી વૃદ્ધિ પાતે લોકકે અંતમે સ્પર્શતે હૈં ઔર અભિન્ન નીકળતે હૈ. વે અસંખ્યાત અવગાહના વગણમેં જાકર ભેદકે પ્રાપ્ત હોતે હૈ ઔર સંખ્યાત જન જાકર નાશકે પ્રાપ્ત હેતે હૈ |
આ વિષે એમ જણાય છે કે-જુસ્સાભર જે ભાષા નીકળે તે પુદ્ગળ ભેદાણું નીકળે તે ભિન્ન ભાષા. એટલે છૂટાં છૂટાં ભાષાનાં પુદુગળ નીકળે તે બીજા અનંત ગુણ વૃદ્ધિવાળા પુદ્ગળ સાથે મળી કેટલાંક પુદ્ગળ લેકના અંત સુધી પહોચે અને ધીમે ધીમે બોલે તે ભાષાનાં પુદુગળ ભેદાણ વિના નીકળે તે અભિન્ન ભાષા કહીએ. તે ભાષાનાં પુદગળ અસંખ્યાત અવગાહનાની વર્ગણાવાળા પદુગળમાં જઈને ભેદ પામે એટલે સંખ્યાતા જન જઈને નાશ પામે, કારણ કેતે પુદગળની મંદ ગતિ હોય, તેથી તે બીજા પુદ્ગળની વર્ગણામાં મળી જાય અર્થાત્ ભાષાનાં પુદુગળપણે સંખ્યાતા જોજન સુધી રહે.
પ્રશ્ન ૯૭ મું - લેકને અંતે પહોચેલાં ભાષાનાં પુદુગળ તે પાછાં કર્ણપુરમાં આવ્યા પછી સાભળવામાં આવે છે એમ કેટલાકનું માનવું છે કે કેમ?
ઉત્તર–એ વાત સંભવતી નથી. ભાષાનાં પુગળ લોકના અંત સુધી જાય ખરા, પણ પાછાં આવવાનું સૂત્રકાર જણાવતાં નથી, ભાષાનાં પુગળની આદિ અંત કહેલ છે, ત્યાં લોકના છેડે અંત લાવેલ છે, પણ પાછા વળી કર્ણપુટમાં અંત લાવેલ નથી.
પ્રશ્ન ૯૮ મું–-ભાષાનાં પુગળ વિષે આદિ અંત મૂળ પાઠ કેવી રીતે કહેલ છે ?
ઉત્તર--લાલાવાળા છાપેલા પાને પપદ મે-ભાષા સંબંધી ચાર બેલની પૃચ્છા કરી છે તે મૂળ પાઠ.
भासाणं भंते ! किमादिया, किंपहवा, किंसंठिया, किंपज्जवसिया ? गोयमा ! भासाणं जीवादिया, सरीरप्पभवा,वंज्जसंठिया,लोगंतपज्जवसिया Howત્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org