________________
૧ ૩૦
છે કે-વન માગ સત્ર એ બે ભાષા તે સર્વથા બલવીજ નહિ તે પછી ઉપગવાન સાધુને ભગવંતે મના કરેલી ભાષા બોલવાનું હોય કયાંથી? અર્થાત્ નજ હેય.
પ્રશ્ન ૯૦ મું–શ્રી પ્રશ્ન વ્યાકરણજી સૂત્રમાં અસંજતી અવિરતિને અપચ્ચખાણને ચારે ભાષા બોલતાં વિરાધક કહ્યો તે સત્ય અને વ્યવહાર ભાષા બેલતાં વિરાધક કેમ હોય ?
ઉત્તર–પ્રગમ ઉપગવંતને આરાધક કહ્યો તે ઉપગને અર્થ જ્ઞાન અને દર્શન પણ થાય છે. માટે સમ્યકજ્ઞાન ને સમ્યક્દર્શનવંતને તમામ ભાષાનું સ્વરૂપ જાણ્યું વર્તે છે. તેવી રીતે મિથ્યાદર્શની અસંજતી અવૃતીને અપચ્ચખાણીને ભાષાનું જ્ઞાન હેતું નથી તેથી તેને ચારે પ્રકારની ભાષા બોલતાં વિરોધક કો. તે રત્નત્રયના અભાવે વિરાધક જણાય છે. તે વિરાધકપણું સૂત્ર આખ્યાત ધર્મનું હેવા સંભવ છે. મિથ્યાદર્શની સત્યભાષીને શુભગતિ પ્રાપ્ત થાય. પણ રાત્રીના આરાધક હાય નહિ-કારણકે સમ્યકજ્ઞાનદર્શનના અભાવે તત સંબંધી વિરાધક કહ્યા છે.
પ્રશ્ન ૯૧ મું–થા ગુણસ્થાનવાળા સમ્યગદ્રષ્ટિ તે પણ અસંજતી અવતી ને અપચ્ચખાણી છે. તે તે સત્ય ભાષા બોલતે આરાધક કે વિરાધક ?
ઉત્તર–ચેથા ગુણ સ્થાનવાળા તથા પાંચમા ગુણ સ્થાનવાળા સમ્યક જ્ઞાન દર્શન રૂપ ઉપગવંત હોવાને લીધે ચારે ભાષાનું સ્વરૂપ જાણતા થકા ચારે ભાષા યથાતત્ય બોલી જાણે તે પણ સત્યને સત્ય રૂપે, અસત્યને અસત્ય રૂપે, મિશ્રને મિશ્ર રૂપે ને વ્યવહારને વ્યવહાર રૂપે યથાતથ્ય-જેવું હોય તેવું ઉપગ સહિત બેલી જાણે, પરંતુ જરૂર પડ્યે બેલવા અવસરે તે સત્ય અને વ્યવહાર ભાષાજ બેલે એવે સમક્તિ દષ્ટિને નિયમ હેવા સંભવ છે. સમક્તિ દષ્ટિ દત્ત વાયક પુરૂષ હય, જેવું બેલે તેવું પાળે, વ્યવહારમાં રહ્યા થકા પણ અસત્યભાષી ન હોય ચોથા ગુણ સ્થાનવાળા ને સૂત્રમાં શમણપાશકની પ્રવજ્યને પાલક કહ્યો છે અને આરાધકપણે બારમાં દેવલોક સુધીની ગતિ કરી છે.
પ્રશ્ન ૯૨ મું–સમક્તિ દષ્ટિ સત્યભાષી હોવા છતાં નરકમાં (શ્રેણીકાદિક) કેમ ગયા ?
ઉત્તર–સમકિત દષ્ટિને નરક ગતિને બંધ પડે નહિ. નરક ગતિને બંધ પડ્યા પછી સમક્તિ પામેલા શ્રેણીકાદિકના સમક્તિ પામ્યા પછી સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org