SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ " પ્રશ્ન ૮૫ મું–સોળ પ્રકારની ભાષા વિષે વિશેષ કાંઈ જાણવા ઉત્તર–પન્નવણાજીમાં એજ ચાલતા અધિકારે કહ્યું છે કે – इच्चेयं भंते ! एगवयणं वा जाव परोक्खवयणं बदमाणे - पण्णवणीणं एसा भासाण एसा भासा मोसा ? गोयमा ! इच्चेयं एगवयणं वा जाव पोरक्खवयणं वां वयमाणे पण्णवणीणं, एसा भासाण एसा भासा मोसा. અર્થ—અહો ભગવાન્ ! ઈસ તરહ એક વચન બોલતા હુવા યાવત્ પક્ષ વચન બોલતા હુવા પ્રજ્ઞાપની ભાષા હવે કયા યહભાષા મૃષા નહિ હૈ ? અહો ગૌતમ ! એક વચન યાવત્ પક્ષ વચન બોલતા હુવા યહ પ્રજ્ઞાપની ભાષા હૈ પરંતુ મૃષા ભાષા નહિ હૈ. પ્રશ્ન ૮૬ મું– ભાષાની જાતિ કેટલા પ્રકારની ? ઉત્તર–ઉપર ચાલતા અધિકારે ભગવંત પ્રત્યે ગોતમ સ્વામીએ ભાષા વિષે પ્રશ્ન કર્યું છે કે – कतिणं भंते ? भासजाया पण्णत्ता गोयमा ! चत्तारि भासनाया पण्णत्ता तं जहा सच्चमेगं भासंजायं वीय मोसंभासजाय, तइय सच्चामोसंभासजायं चउत्थ असच्चामोसंभासजायं ॥ અર્થ—અહો ભગવન ! ભાષાકી કીતની જાતિ કહી હૈ ? અડો ગોતમ ભાષાકી ચાર જાતિ કહી હૈ ૧ સત્ય ભાષા, ૨ મૃષા ભાષા, ૩ સત્ય મૃષા, (મિશ્ર) ભાષા, ઓર જ અસત્ય મૃષા, ( વ્યવહાર) ભાષા. પ્રશ્ન ૮૭ મું–એ ચાર પ્રકારની ભાષા બોલતાં આરાધક હોય કે વિરાધક ? ઉત્તર—આ વિષે પ્રથમ કેટલુંક લખાણ થઈ ગયું છે. પરંતુ પ્રશ્નાકારને પ્રથમ મૂળ પાઠ અર્થ જણાવવાને માટે લખવા જરૂર પડે છે કે મૂળ પાઠ -- __इच्चेयाई भंते ? च सारि भासजायाई भासमाणे किं आराहए विराहए? गोयमा? इच्चेयाइं चत्तारि भासजायाई आउत भासमाणे आराहए णो विराहए तेणं परं असंजय अविरय ॥ ઈત્યાદિ પર્વે લખાઈ ગયું છે. અર્થ—અહો ભગવદ્ ! ઇન ચાર પ્રકારની ભાષા બોલનેવાલા કયા આરાધક હોતા હૈ યા વિરાધક હોતા હૈ? અહો તમ ! ઈન ચાર પ્રકારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy