SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ઉત્તર—પ્રથમ ગુન કહે કે ફીર અવશુન કહે-જૈસે યહ શ્રી રૂપવ'તી હ પરંતુ વ્યભિચારિણી હું વગેરે-૩ (૧૦) પ્રશ્ન ૭૯ મું—અવનીત ઉપનીત વચનનુ સ્વરૂપ શું ? ઉત્તર—પહિલે દુર્ગીન કહે કર ફીર ગુન કહે. જૈસે યહ શ્રી કુરૂપ પર`તુ સુશીલા હૈ-૪ (૧૧) પ્રશ્ન ૮૦ મું—અતીત વચન તે કોને કહેવુ' ? ઉત્તર—ભૂતકાળકા જૈસે તીર્થંકર હુએ. ( અરેત્-તથા અમુક થઈ ગયું, હો તથા-ઇત્યાદિ ૧ (૧૨) પ્રશ્ન ૮૧ મુ—પ્રત્યુત્પન્ન વચન તે શી રીતે ? ઉત્તર-વર્તીમાનકાળકા વચન-જૈસે શ્રી સીમંધર સ્વામી હૈ (કરાતિથાય છે–વગેરે) ૨ (૧૩) પ્રશ્ન ૮૨ મું-અનાગત વચન તે શું ? ઉત્તર—ભવિષ્યકાળકા વચન–જૈસે પદ્મનાભ સ્વામી તીથ કર હોગાદ્ર, (કરિષ્યતિ-આવતા કાળ.હોશે,-થાશે-વગેરે-) ૩ (૧૪) પ્રશ્ન ૮૩ મું—પ્રત્યક્ષ વચન તે કેને કહીએ ? ઉત્તર—જો દ્રષ્ટિ સામને હોય ( નજરે દેખીએ તે પ્રત્યક્ષ ) ( યથાય' એષઃ- પ્રત્યક્ષ વચન તે જેમ દેખવામાં આવે તેમ એલે. નટ પુરૂષ સ્ત્રી વેશ પહેર્યા હોય તેને સ્ત્રી કહી બોલાવે તે ). ૧ (૧૫) પ્રશ્ન ૮૪ મુ—પરાક્ષ વચન તે શી રીતે ? ઉત્તર—વિના દેખાતી વસ્તુકા કહના. ( પરીક્ષ' યથાસ્યા તથા પરોક્ષ । તે નજરે જોયા વિના અમુક વેશ્યા છે, અમુક શ્રીમ'ત છેવગેરે ૨ (૧૬) વચન ઇત્યાદિ સેાળ વચનનું સ્વરૂ૫ઃ— एवं अरहंत मणुणाय समाक्खियं संजरण कालं भय वतव्वं ॥ સત્યાદિ સ્વરૂપ અવધારીને, અરિહંતના આજ્ઞાને જાણીને બુદ્ધિ વડે આલેચીને, સંયમી કાળ અવસરને જાણીને બોલે. નતુ જીન અણુ આજ્ઞાએ, વળી આલેચ્યા વિના, કાળ અવસર જાણ્યા વિના ન મેલે. અર્થાત્ નિપુણ બુદ્ધિએ કરી લે. બન્ને લેકની પરશુદ્ધિને અર્થે પરને ભય ઉપજે તેવી અથવા પીડાકારી વચન ન લે. ઇત્ય એમ પ્રશ્ન વ્યાકરણની ટીકામાં કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy