________________
૧૨૬
૧ એકવચન, ૨ દ્વિવચન, ૩ બહુવચન, ૪ સ્ત્રી વચન, પ પુરૂષ વચન, ૬ નપુંસક વચન, ૭ અધાત્મ વચન, ૮ ઉપનીત વચન, ૯ અપનીત વચન, ૧૦ ઉપનીત અપની વચન, ૧૧ અપની ઉપનીત વચન, ૧૨ અતીત વચન, ૧૩ પ્રત્યુત્પન્ન (વર્તમાનકાળકા) વચન, ૧૪ અનાગત (ભવિષ્યકાળ) કા વચન, ૧૫ પ્રત્યક્ષ વચન, ૧૬ પક્ષ વચન.
પ્રશ્ન ૬૯ મું—એક વચન શી રીતે બોલાય ? . ઉત્તર–વૃક્ષ, ઘટ, પર, વગેરહ. (૧) પ્રશ્ન ૭૦ મું–દ્વિવચન તે શી રીતે ? ઉત્તર–દો વૃક્ષ, દો ઘટ, દો હાથ વગેરહ. (૨) પ્રશ્ન ૭૧ મું–બહુવચન કેને કહીએ ? ઉત્તર—બહુત ઘટ, બહુત વક્ષ વગેરે. (૩) પ્રશ્ન ૭૨ મું–ી વચનનું સ્વરૂપ શી રીતે ? ઉત્તર–કન્યાશાળા વગેરે. (૪) પ્રશ્ન ૭૩ મું–પુરૂષ વચનનું સ્વરૂપ શું ? ઉત્તર–સાધુ, શ્રાવક, ઘટ, પટ, વગેરે. (૫) પ્રશ્ન છ૪ મુનપુંસક વચનનું સ્વરૂપ કેવી રીતે ? ઉત્તર–પાત્ર, દેડરું, વગેરે (૬) પ્રશ્ન ૭૧ મું– અધ્યાત્મ વચન કેને કહીએ ?
ઉત્તર– મનમેં રહી હુઈ વાત કદાપિ પ્રગટ કરના ચાહે નહિ પરંતુ બોલ તે સહજ નીકલ જાવે. જૈસે રૂઈકા વેપારી પાની માંગને કે બદલ રૂઈ દો (રૂ. ૫) અસા બોલે (૭)
પ્રશ્ન ક૬ મું ઉપનીન વચન કેને કહીએ ?
ઉત્તર ગુન યુક્ત વસ્તુકા કથન કરે જૈસે યહ ધર્માત્મા પુરૂષ છે, વિદ્યાવંત હૈ.(તથા ઉત્કર્ષ વચન એટલે ગુણાનુવાદ જેમકે રૂપવંત)વગેરે-૧(૮)
પ્રશ્ન છ૭ મું—અવનીત વચન તે શી રીતે ?
ઉત્તર–નિંદા યુક્ત વસ્તુકા કથન કરે જેને યહ પુરૂષ કુલક્ષી, મૂર્ખ, પાપી છે (તથા અપકર્ષ વચન એટલે દુર્ગુણાનુવાદ એટલે કુરૂપકુશલે-) વગેરે–૨ (૯)
પ્રશ્ન ૭૮ મું—પનીત અપનીત વચન તે શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org