SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ પ્રશ્ન ૬૫ મુ—સૂત્રની અદ્ધ માગધી ભાષા કેમ કહેવાણી ? ઉત્તર—ઉપર કહેલી છ ભાષા માંડેલી જે માગધી ભાષા કહી એટલે માગધી અડધી અને અડધીમાં પાંચ ભાષા એમ છ ભાષાનુ મિશ્રણ કરી સૂત્રની ભાષારચાણી છે એ ઉપરથી અદ્ધ માગધી ભાષાનાં જૈન સૂત્ર કહેવાય છે. પ્રશ્ન ૬૬ સુ—પ્રશ્ન વ્યાકરણમાં સોળ પ્રકારના વચન કહ્યાં તે શી રીતે ? તે કયાં કયાં ? ઉત્તર—પ્રશ્ન વ્યાકરણમાં તા આટલેજ પાઠ છે કે- વચળ વિ ય દોર્ સોહમ વિર્દ: પણ આચારાંગ તથા પન્નવણાજી સૂત્રમાં તથા પ્રશ્ન વ્યાકરણની ટીકામાં વિસ્તારથી જણાવ્યું છે. પ્રશ્ન ૬૭ મું— સોળ પ્રકારનાં વચન સમુયયે શી રીતે છે ? તે પ્રથમ જણાવશે ? ઉત્તર—સાંભળેા–પ્રશ્ન વ્યાકરણની ટીકામાં तथाहि वयतियं ३ लिंगतियं ३ कालतियं ३ तह परोक्ख पञ्चवखं २ उवणीयाइ ज उक्कं ४ अकत्थं चैव सोलसमं १ ॥१॥ ત્રણ પ્રકારનાં વચન ૩, ત્રણ લિંગ ૩, ત્રણ કાળ ૩, પરીક્ષ વચનને પ્રત્યક્ષ વચન ર, ઉપનીત વચનાદિ ૪, ને અધ્યાત્મ વચન ૧ મળી ૧૬ પ્રકારનાં વચન કહ્યાં. વચન વિષે પ્રશ્ન ૬૮ મુ—આચારાંગજી તથા પન્નવણાજી સૂત્રમાં સોળ પ્રકારનાં મૂળ પાઠમાં શી રીતે કહ્યું છે ? ઉત્તર- પદ્મવણાજીના એકાદશમાં છપાયેલ પાને ૬૮૧ મ મૂળ પાડ~~ ભાષા પત્રમાં લાલાજીવાળા कतिविण भंते ! वयणे पण्णत्ते ! गोयमा ! सोळसविहे वयणे पण्णत्ते તું નદા થયને, થળે, નયને, ત્યીવયને, ડુમયો, નપુંસયો, અન્નથવચળે, વળીવયને, વળીચયો,ડવીચાવીચવવો, વીય૩૨વિયને, તીય-યને, પડાયો, બળાતવળે, પચવવયો, परोकखवणे | અર્થ –અહા ભગવન્ ! વચન કે કિતને ભેદ કહે છે ! અહો ગોત્તમ ! સોલહુ પ્રકારકા વચન કે વચન કહે Rs:~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy