________________
૧૨૪
પ્રશ્ન ૫૯ મું–સાતમું વ્યવહાર સત્ય તે કેને કહીએ ?
ઉત્તર–વ્યવહાર સત્ય તે-ઘડા ગળતા છે ગીરિજલતા હૈ વગેરહ બોલના. (અહીં ત્રણ બળે છે. પાણી મળે છે. વળી ભગવતીજીના આઠમાં શતકે ઉ. ૬ ફે અગ્નિ બળે છે-કહ્યું છે, પણ વ્યવહાર ભાષાએ ઘડો ગળે છે. ગિરિજલે છે કહેતાં અસત્ય નહિ. તે પ્રશ્ન ૬૦ મું–આઠમું ભાવ સત્ય તે શી રીતે ?
ઉત્તર–ભાવ સત્ય તે-નિશ્ચયાત્મક-( જેમ કલ વરણમાં ભાવથી પાંચે વરણ રહ્યા છે પણ ઉત્કટપણે શુકલ કહેતાં તથા ગોળમાં ભાવથી પાંચે રસ રહ્યા છે, પણ ગેળ ગળે કહેતાં, અસત્ય નહિ. તેમજ શુકલમાં પાચે વરણ અને ગળપણમાં પચે રસ કહેતાં અસત્ય લાગે નહિ.
પ્રશ્ન ૬૧ મું-નવમું જોગ સત્ય તે કેવી રીતે ?
ઉત્તર—-જોગ સત્ય-સંબંધસે કહા જા જૈસે દંડ કે સંબંધ દંડી વગેરહ.
પ્રશ્ન દર મું—દશમું પમ્પ સત્ય તે કોને કહીએ ?
ઉત્તર–પત્ય સત્ય તે-જૈસે સમુદ્ર જૈસા તલાવ (એટલે તલાવને સમુદ્રની ઉપમા, નગરીને દેવલોકની ઉપમા દેતાં અસત્ય ન લાગે) એ દશ પ્રકારનાં સત્ય કહ્યા.
પ્રશ્ન ૬૩ મું–પ્રશ્ન વ્યાકરણમાં બાર પ્રકારની ભાષા કહી તે કેવા પ્રકારની ને કઈ કઈ ?
ઉત્તર–પ્રશ્ન વ્યાકરણમાં બાર પ્રકારની ભાષા આ પ્રકારે કહી છે.
સુવાસવિદા ૨ ઢોર માલા-અર્થ-ટીકા-તથા સુવાસવિદ ર દાદ भासत्ति द्वादशविधा च भवति भाषा तथा च प्राकृत संस्कृत भाषा, मागध पिशाच सूरसेनी च; पष्टोत्त भुरि भेदो, देशविशेषादपभ्रंशः १॥ इयमेव पविधा भाषा गद्यपद्यमेदेन मिधमाना द्वादशधा भवतीति. ॥
બાર પ્રકારની ભાષા-પ્રાકૃત ૧, સંસ્કૃત ૨, માગધી ૩, પિશાયી ૪, સૂરસેની પ, અને અપભ્રશ , એ છ પ્રકારની ભાષા ગદ્યમાને છ પ્રકારની પદ્યમાં કેળી ૧૨ પ્રારની ભાષી હોય.
પ્રશ્ન ૬૪ મું–સૂત્રની કઈ ભાષા છે ? ઉત્તર સૂવની અદ્ધમાગધી ભાષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org