SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ भावावुक्तवन्तो, यथा वा-'उक्तानि प्रतिषिद्धानिः, पुनः सम्भावितानि च । सापेक्षनिरपेक्षाणि, ऋषिवाक्यान्यनेकशः ॥१॥ इतिवचनाद्वचन निषेधनसम्भवादि भिरुपस्कृत स्मृत्यादि शास्त्रामन्यादयः, अतएव ' तुच्छ ' तितुच्छा यदृच्छामिधायितयानिः साराः 'परप्पवाइ ' त्ति परेचते स्वतीर्थिक व्यतिरिक्ततया प्रवादिनश्च पर प्रवादिनः, ते किमित्याह ' पेज्जदोसाणुगया ' प्रेमद्वेषाभ्यामनुगताः, प्रेमद्वेषानुगताः, तथाहि - सर्वथा संवादिनि भगवद्वचसि निरन्वयो च्छैदैकान्तनित्यत्वादि कल्पनं वचन निषेधनसम्भावनादि वा न रागद्वेषाभ्यां विनेति भावनीयम् अतएव च परज्म' त्ति देशी परत्वात्परवशा रागद्वेषग्रहग्रस्त मानसतया न ते स्वतन्त्राः,यदि तएवं विधास्ततः किंभित्याह 'एते' इति अर्हन्मतबाह्याः, अधर्म हेतुत्वादधर्मः, 'इति' त्यमुनो लेखेन 'दुगुछमाणो ' त्ति जुगुप्समान्ः उन्मार्गानुयायिनोऽमी इति तत्स्वरूपमवधारयन् , नतुनिन्दन , निदायाः सर्वत्र निषेधात, तदेवं विधश्व किं कुर्यादित्याह 'काङ्केत् ' अभिलषेत् 'गुणान्' सम्यग्दर्शनचारित्रात्मकान् भगवदागमामिहितान् , किं नियतकालमेवोतान्यथेत्याह-यावच्छरीरात्-औदारिकात्पश्चप्रकाराद्वाभेदः पृथग्भावः शरीरभेदो, मरणंविमुक्तिर्वेतियावद्, अने ने हैवसमुत्थानं कामप्रहाणादि च तत्त्वताः, अन्यत्र तु संवृत्तिमदित्युक्तम् एवं च कात्मकसम्यक्त्वातिचारपरिहाराभिधानतः समस्त्यशुद्धि तिसूत्रार्थः ॥१३॥ इति परि समाप्तौ. ॥ સંસ્કૃતાદિક અન્યમતના શાસ્ત્રને માટે ઉત્તરાધ્યયનના ચેથા અધ્યચનની ૧૩ ગાથાને માટે ટીકાકારે ઉપર પ્રમાણે કહ્યું છે. પ્રશ્ન ૫૧ મું–ટીકામાં શું કહ્યું છે તે સૌ કોઈ સમજી શકે તેવી રીતે ૨૩ મી ગાથાનો સ્પષ્ટ અર્થ જણાવશે ? ઉત્તરડાકટર જીવરાજ ઘેલાભાઈ દોશી તરફથી છપાઈ બહાર પડેલું ઉત્તરાધ્યયનના ચેથા અધ્યયનની ૧૩ મી ગાથાના–ભાવાર્થમાં લખ્યું છે કે ભાવાર્થ-જે કઈ તત્વના અજાણ અને સંસ્કૃત ભાષાના બોલણહાર અને સામકિતાદિક ગુણે કરી ડાલા સ્વતીર્થ થકી અનેરાનાં કીધાં શાસ્ત્રના પ્રરૂપણહાર એવા તે મિથ્યાત્વદ્રષ્ટિ રાગદ્વેષને વશે પિહોત્યા થકા પરવશ પડયા છે એ પૂર્વોક્ત કહ્યા તે અધર્મના હેતુ એવા મિથ્યાત્વાદિકને તજી જ્ઞાનાદિક ગુણને જાવજીવ સુધી સાધુ ઈચ્છ. (અર્થાતુ) કેઈ સંસ્કૃત ભાષાના બોલનાર છે પણ સમકિતાદિ ગુણે કરી રહીત અનેરાના કરેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy