________________
૧૨૦
૨૩ ભાગવત, + + + ૩૦ બહતરે કલાકે શાસ્ત્ર, ૩૧ ચાર વેદ, ૩ર શાસ્ત્રોક્ત અંગે પાંગ સહિત તથા-૧ શિક્ષાકલ્પ, ૨ વ્યકરણ, ૩ છંદ નિરૂકિત, જ જોતિષ, ૫ કાવ્ય, દ લક્ષણ-સામુદ્રિક, ઈત્યાદિ મિથ્યાત્વી કે બનાયે મિથ્યા શાસ્ત્ર છે.
અહિંયાં તે ખુલ્લી રીતે વ્યાકરણ વગેરે મિથુત–મિથ્યાત્વ શાસ્ત્ર કહ્યાં છે.
પ્રશ્ન ૨૮ મું–ઉત્તરાધ્યયનના ચોથા અધ્યયનમાં સંસ્કૃત ભાષા નિધી છે એમ કહેવામાં આવે છે તેનું શું કારણ ?
ઉત્તર–જે કારણ હશે. સૂત્રની મૂળ ગાથા અને ટીકા વગેરે વાંચશે તે તરત જણાઈ આવશે.
પ્રશ્ન ૪૯મું-સૂત્રની મૂળ ગાથામાં શું કહ્યું છે તે જણાવશે ?
ઉત્તર—સાંભળે-ઉત્તરાધ્યયન સૂત્ર-અધ્યયન ઇ-શે–ગાથા ૧૩ મી તેમાં કહ્યું છે કે-ગાથા––
जे संखया तुच्छ परप्पवादी, ते पेजदोसाणुगया परन्झा एए अहमुत्ति दुगुंछमाणो, कंखे गुणे जाव सरीरस्सभेउ तिबेमि ॥१३॥
અર્થ—જે કોઈ તત્વજ્ઞાન વિના, સંસ્કૃત ભાષાના બોલણહાર, સમક્તિાદિકે ઠાલા, પરનાં કીધાં શાસ્ત્ર તેહના પ્રરૂપનાર, તે મિથ્યાષ્ટિ, રાગ હે પહતા થકા, પરવસે પડ્યા છે; એ પૂર્વે કહ્યા તે, અધર્મના હેતુ, એણે કારણ માટે એહવા મિથ્યાત્વનાં શાસ્ત્ર) ત્યજતાં થકા, વછે જ્ઞાનાદિક ગુણને, જાવ જીવ ગુધી એટલા શરીર ભેટ થાય તિ સુધી, એમ સુધર્મા સ્વામી જંબુ પ્રત્યે કહેતા હવા ૧૩
પ્રશ્ન ૫૦ મું -ઉપરની ગાથાના સંબંધે ટીકાકાર શું કહે છે ?
ઉત્તર–સાંભળે-ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છેઃ સમિતિવાળા ઉત્તરધ્યયનના ચોથા અધ્યયનના પાને ૨૭ મ.
बृहद्वृत्तिः-व्याख्या-'ये' इति अनिर्दिष्ट स्वरूपाः संस्कृता इति न तात्त्विक शुद्धिमन्तः किन्तूपचरितवृत्तयः, यद्वा संस्कृतागमप्ररूपकत्वेन संस्कृताः, यथा सौगताः, ते हि स्वागमें निरन्धयो च्छेदममिधाय पुनस्तेनैव निर्वाहमपश्यनतः परमार्थतोऽन्वयि द्रव्यरूपमेव सन्तानमुपकल्पयांवभूयुः,साझ्या
वैकान्तनित्यता मुकत्या तत्वतः परिणारूपां चै (पावे) व पुनराविर्भावतिरो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org