________________
૧૦૧
પ્રશ્ન ૧૪ મું—વૈયાકરણીય-શ્રી ડાણાય’ગજી સૂત્ર ઠાણે ૭ મે તથા અનુયોગદ્વાર સૂત્રમાં મુનિને સ'સ્કૃત ભાષા ભણવી પ્રશસ્ત કહી છે તે કેમ ?
ઉત્તર—સૈદ્ધાંતિક-મુનિને ભણવા માટે-સ ંસ્કૃત ભણવાને પ્રશસ્ત કહેલ નથી પણ તે ઠેકાણે સાત સ્વરના અધિકારમાં સંસ્કૃત પ્રાકૃત ભાષાના શ્લોક ગાતાં તેના સ્વર ઉચ્ચારતાં સાંભળનારને પ્રિયકારી લાગવાથી સ્વર મંડલમાં તે બે ભાષા ભગવતે પ્રશસ્ત એટલે ભલી કડી છે. જેમ કોઈ મધુર સ્વરવાળા વસંતતિલકામાં ભક્તામર સ્તત્ર સંસ્કૃત ભાષાનું કે પ્રાકૃત ભાષાનું (ગુજરાતી ભાષાનું ) યા (દેશી ભાષાનું) ગાતા હોય ત્યારે સાંભળનારને અત્યંત પ્રિયકારક થઇ પડે છે. તેમ સ્વર મ`ડળમાં તે એ ભાષા પ્રિય લાગવાથી પ્રશસ્ત કહેલ છે. તેને અવળા અર્થાંમાં દોરી મુનિને તે બે ભાષા ભણાવી પ્રશસ્ત કહેલ છે એમ ડોકી એસાડવુ તેજ વૈયાકરણીયાની અવળા અર્થ કરવાની સહી નાણી છે.
પ્રશ્ન ૧૫ મું—વૈયાકરણીય-ઉપરોક્ત પેપરમાં ( પહેલા સવાલમાં) જે જે ગાથા અને અર્થ લખ્યા છે તે શું ખાટો છે ?
ઉત્તર સૈદ્ધાંતિક-ગાથા ખરી છે, પણ અર્થાંમાં તફાવત છે. પ્રશ્ન ૧૬ મું—વૈયાકરણીય-શે। તફાવત છે તે જણાવશો ? ઉત્તર~ સૈદ્ધાંતિક–સાંભળેા-ગાથા ને અર્થ અને. ગાથા
संक्खया पायया चेव, भणिईओ होंति दोणि वा, सरमंडलंमि गिज्जं ते, पसत्थासि भासि ॥ १ ॥
એ અનુયેાગદ્વાર સૂત્ર-બાબુવાળા છાપેક પાને ૩૧૭ મે લખેલ છે. તેની ભાષા પાને ૩૨૦ મે નીચે પ્રમાણે છે.
સ'કખયા શ્ર્લોક એક સંસ્કૃત, ખીજા પાકૃત એ ભણતાં કહેતાં ભાષા શ્રી તીર્થંકર ગણધરે કહ્રી, સ્વર મડળ કહેતાં-પાર્દિક સ્વર સમૂહે ગાઇ, તાનને વિષે પસત્યા ભલી શ્રી મહાઋષિની ભાષી.
અહિં મુનિને ઉપરની એ ભાષા ભાવી. પ્રશસ્ત કહી છે એવા અધિકાર નથી, પરંતુ સાત સ્વરના અનેક ભેદ બતાવ્યા છે, તેમાં તીર્થંકર ગણધરે ( એવા મહાઋષિએ ) સસ્કૃત અને પ્રાકૃત એ એ ભાષા સ્વર સમૂહે ગીત (ગાવા) તાનને વિષે પ્રશસ્ત ભલી કહી છે.
પૂર્વે કરેલા જે તમારા અથ સંસ્કૃત પ્રાકૃત ભાષા સ્વર મંડળે ગાવી ભલી, મહા ઋષિને માટે એમ ભગવાને ભાંખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org