SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ આવી જગાએ હું ધર્મ ક્રિયા માટે પવિત્ર થાઉં છું, સ્વચ્છ, ચેક અને તદન શાંત થાઉં છું અને નીંદામાંથી એટલે મલીનતામાંથી મુકત થાઉં છું. Quoted from Victor Hugo's “Les Miserables” Page 169. Extract from II the obcdience of Martin Verga. . The Bernardines Benedictines of this obedience fast all the year round, abstain from meat, fast In Lent and on many other days which are peculiar to them rise from their first sleep from one to three ‘oclock in the morning to read their braviary and matins, sleep in all seasons between serge sheets and on straw, make no use of the bath, Dever light a firc, scourge themselves every Friday, observe the rule of silencs, speak to each othor only during the recreation hours which are very brief, and wear drugget chemises for six months in the year from September 14th which is the Examination of the Holy Cross until Easter. There six months are a modification The rule says all year, but this drugget chemise in the in tolerable the heat of summer, produced fever and nervous spasncs. The use of it had to be restored Even with this pulliarion when the nuns put on the chemise on the 14th September they suffer frem fever ; for three or four days. Obedience, poverty, chastity, preservance in their seclusion-these are their views which the rule greatly aggravates. વિકટર હયુગે નામે પ્રસિદ્ધ ફ્રેન્ચ નવલકથાકારના “લામી ઝરેબલ” નામે નવલકથાના ઓબીડીઅન્સ ઓફ મારટીન વગા” નામે વિષયનું પાને ૧૬૯ મે જે બયાન કરેલ છે તેનું ટાંચણ – બરનારડાઈન્સ બેનેડીકટાઇન્સ” આ ફરમાનદારી અઠવાળા આખું વર્ષ લગભગ ઉપવાસ કરે છે, માંસાહારને ત્યાગ કરે છે. “લન્ટ નામે પવમાં અને બીજા ઘણા દીવસે કે જે તેમની ગણતરીમાં હોય છે ત્યારે નીરાહારી રહે છે. પિતાની પહેલી નિદ્રામાંથી પ્રાત:કાળે એકથી ત્રણ વાગતાં સુધીમાં જાગ્રત થઈને નિત્ય નિયમનું વાચન કરે છે અને ઈશ્વર સ્તવનનાં પ્રભાતીયાં ઝીણાં સ્વરે લલકારે છે. બધી વસ્તુઓમાં પરાળ ઉપર ગરમ કાપડની ચાદર નાંખી તેની વચ્ચે નિદ્રા લીએ છે. સ્નાન કરતા નથી. અગ્નિ સળગાવતા નથી. દર શુક્રવારે પોતાના શરીરને ચાબખાથી ફટકાવી કાઢે છે મૌનવ્રત પાળે છે. અવકાશના સમય તે પણ ઘણું ટૂંકા હોય છે ત્યારેજ એકબીજા વચ્ચે વાર્તાલાપ કરે છે અને વર્ષમાં સપ્ટેમ્બર મા ની તા. ૧૪મીથી ઉજવાતા પવિત્ર કોમના ઉત્સવથી એપ્રીલ માસના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy