________________
ओषध्यः पशवो वृक्षा, स्तिर्यञ्चः पक्षिणस्तथा; यज्ञार्थ निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छतीः पुनः ॥४०॥
::
સામ વગેરે ઔષધિ, અકરાં વગેરે પશુઓ, ખેર વગેરે વૃક્ષેા, તિય ચા તથા કજિલ વગેરે પક્ષીએ યજ્ઞ માટે મરણ પામે છે, તે તે બીજા જન્મમાં ઉત્તમ તિમાં જન્મે છે તથા સ્વર્ગમાં જાય છે, શાસ્ત્રમાં કહ્યું છે તેનુ કેમ ?
આ પ્રમાણે અમારા ધર્મ ઉત્તરર—આપ ડાહ્યા અને શાણા હો તે આપ પોતેજ વિચાર કરે કે આવાં વાકય ધર્મ પુસ્તકમાં હાય ખરાં ? અને આવાં વાયવાળાં ધર્મ પુસ્તક મનાય ખરાં ? મુસલમાન ભાઈએ જ્યારે એમ કહેશે કે અમારા કુરાન શરીફમાં કહ્યુ છે કે ખુદાએ પશુએને મનુષ્યના ખારાક માટે પેદા ક્યાં છે. આ વાકયને તમે કેવુ' માનશે। ? ઉપરના વેદ વાકયને આગળ કરી વેદમાં કહેલા દયા, દાન ને દમન અને કુરાનમાં કહેલા ખેર, મેર ને બંદગીના વિચાર કરશે તે તમારાથી કોઇ પણ જીવનના વિનાશ થાશે નહિં યજ્ઞાર્થ' રોતિ વાવું, વજ્ર જેવો મવિષ્યતિ'' આ વાકય ભૂલવું જોઈતું નથી. ઝંપાપાત ખાઇને પડતા નથી પણ બીચારા મેતના ભયથી ત્રાસ પામી ક`પી ચાલે છે. તેના ઉપર અધર્મી લોકો મુખ, પગ માધીને બળાત્કારે શસ્ર પ્રહારથી પ્રાણઘાત કરે છે, તેમાં તે વળી બન્નેમાંથી એકેની શુભ ગતિ કે સ્વર્ગ હોયજ કયાંથી ? એક તરફથી યજ્ઞ સિવાય બીજું માંસ ખાવું નહિ અને બીજી તરફથી બ્રાહ્મણાને અમુક અમુક જાતિના માંસ ખાવાની છૂટ આપે છે. તેને ધ પુસ્તક માને કેણુ ? વળી યજ્ઞમાં પ્રાણીને વધ કરવા, માંસ ખાવું અને સ્વર્ગ લેવું; તેવું બતાવનારા અને કર્મ કરનારાઓનેમાટે તે ધર્મશાસ્ત્ર નરક સિવાય બીજી ગતિ બતાવતાજ નથી એ વાત ચેસ છે.
યજ્ઞમાં કાંઈ પશુએ પોતાની મેળે
પ્રશ્ન ૯૪ મુ—કોઇ એમ કહે કે અમારા શાસ્ત્રમાં અશ્વમેધાદિ યજ્ઞ કરવામાં ધર્મ બતાવે છે તેનું કેમ ?
ઉત્તર-હે ભાઇ ! તમે યજ્ઞનું સ્વરૂપ સમજો. યજ્ઞ બે પ્રકારના છે. એક દ્રવ્ય યજ્ઞ અને બીજો ભાવ યજ્ઞ. તેમાં જે દ્રવ્ય યજ્ઞ છે તે પાપ કર્મનાજ હેતુ છે એમ જૈન શાસ્ત્ર અને અન્ય શાસ્ત્ર ખુલ્લી રીતે જણાવે છે. જૈન ધર્મના ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫ માં અધ્યયનમાં ૩૦ મી ગાથામાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org