________________
એ કહેવત મુજબ આપણે વર્તન કરીએ, તે શી રીતે આપણે ઉદ્ધાર થાય? હૃદયની પવિત્રતા એજ આપણુ ઉદયનું સાધન છે. અપવિત્ર હૃદયવાળા બ્રાહ્મણ કરતાં પવિત્ર હૃદયવાળો જાતે ચાંડાળ હોય તે પણ તે ખરા માર્ગથી વધુ નજીક ગણાશે. મન શુદ્ધ હોય છે તેમાં સદ્ગુણોનાં બીજ પાઈને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. (માટે મનની શુદ્ધિ કરવી મનને પવિત્ર રાખવું એજ આત્માને ઉદ્ધાર થવાને આરે રસ્તો છે.)
પ્રશ્ન ૯૦મું---જૈન ધર્મમાં હવન હોમ યજ્ઞ વિષે કાંઈ છે ખરું ? અમારા શાસ્ત્રમાં હવન, હોમ, યજ્ઞ વગેરેથી આત્મા નિર્મળ અને પવિત્ર થાય છે. જેમ અગ્નિમાં સુવર્ણ મૂકવાથી સુવર્ણને મેલ બળે છે તેમ યજ્ઞની અગ્નિથી કર્મ મેલ બળે છે. આ વિષે તમારું શું માનવું છે.
ઉત્તર--આ વિષે જૈન ધર્મના શ્રી સૂયગડાંગજી સૂત્રમાં કહ્યું છે કે કઈ કોઈ અન્ય દર્શનીઓ અગ્નીહોત્રીએ એમ બોલે છે કે pણ અને પવયંતિ મોહંસુ અ૦ ૭મું ગાળ ૧૨મી પદ ૪થું કોઈ એક વળી હુતાશન એટલે અશ્ચિનો હોમ થકી મોક્ષ છે એમ પ્રરૂપે છે; જેમ સુવર્ણાદિકના મળને અગ્નિ બાળે છે તેમ આત્માના મળને અગ્નિજ નાશ કરે છે.
આ પ્રમાણે બોલતા પ્રત્યે તેજ સૂત્ર ૭મા અધ્યયનની ૧૦મી ગાથામાં તે વિષે સારો ઉત્તર આપ્યો છે.
પ્રશ્ન ૯૧ મું–શે ઉત્તર આપે છે તે તો જણાવે ? ઉત્તર–સાંભળેहुतेणा जे सिद्धि मुदाहरंत्ति, सायं च पायं अगणि फुसंता ॥ एवं सिया सिद्धि हवेज तम्हा, अगणिं फुसंता णफुकमिणंपि ॥१८॥
અર્થ – હુતાશન જે અગ્નિ તે થકી જે મિક્ષ કહે છે એટલે સંધ્યા પ્રભાત અને મધ્યાહને એમ ત્રિસંધ્યાયે અગ્નિને ફરસે કરી ધૃતાદિકનું અગ્નિને વિષે હમ કરે કરી સિદ્ધિ છે એમ અગ્નિહોત્રી નામના દર્શનીએ કહે છે. તેને પૂછીએ જે એમ કરવા થકી જ સિદ્ધિ થતી હોય તો અગ્નિના ફરાના કુકમી એવા લેહકાર અંગારદાહક કુંભકાર ભાડભૂંજા સોની પ્રમુખને પણ મોક્ષ પ્રાપ્તિ થવી જોઈએ, કેમકે એ લેહકાર પ્રમુખ સદા અગ્નિ તર્પણ કરતા થકાજ રહે છે. માટે તમારા મતે) તે દુર્ગતિમાં નજ જવા જોઈએ. યદ્યપિ તે દર્શનીઓ મંત્રનું કારણ દેખાડે તે તેને એમ કહેવું કે જે અત્યંત તમારે આજ્ઞાકાર હોય તે એવું તમારું બેલડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org