________________
કારણ સિવાય દ્રવ્ય શૌચના નિષેદ્ધ છે. વ્યવહાર શુદ્ધિ તે વ્યવહાર શૌચ છે. દ્રવ્ય શૌચ છે; તેથી કાંઇ આત્માની મિલનતા ટળતી નથી. આત્માની મલીનતા ટાળવાને માટે તેા ભાવ શૌચની જરૂર છે. એક માણસ મરણ પથારીએ પડેલા હોય તેનું શરીર બીછાનું અને વજ્ર તદ્ન અપવિત્ર અને અશુદ્ધ હોય તેપણ તેના આત્માની પવિત્રતાને માટે તેને અંત સમય સુધારવાને માટે દ્રવ્ય અશુચીની દરકાર નહિ કરતા તેને ભગવંતનું નામ યાદ કરવા સુચવીએ છીએ. તેના કર્ણપટ પર આપણે ભગવંતના નામના અવાજો માટે સ્વર નાખીએ છીએ. તેમજ તેના આત્મ કલ્યાણને માટે ધર્મનાં શબ્દો પણ સુણાવીએ છીએ. ત્યાં કોઇ પ્રકારની દ્રવ્ય અશુચી અટકાયત કરતી નથી માટે આત્માને પવિત્ર કરવાને ભાવ શૌચ એજ ખરૂ શૌચ છે.
પ્રશ્ન ૮૭ મું—ભાવશૌચનું સ્વરૂપ શુ ? તે જણાવશે.
196
""
ઉત્તર----સાંભળેા-“ સદ્ગુણ પ્રાપ્તિના ઉપાય ” એ પુસ્તકમાં પાને ૬૯મે શૌચ વિષે કહ્યુ છે કેઃ—
શૌચ એટલે—મન, વચન અને કાયાને પવિત્ર રાખવાં.
મનથી દુષ્ટ ચિંતન કરવું નહિ, વચનથી દુષ્ટ વચન નહિ બોલવું, અને શરીરથી દુષ્ટ કામ નહિ કરવું.
પ્રશ્ન ૮૮ મું—કેટલાક શરીર શુદ્ધિ, શરીરની પવિત્રતાનેજ ધમ માને છે તેનુ કેમ ?
ઉત્તર—તેના માટે ૯૮મે જણાવે છે કે:
પણ સદ્ગુણ પ્રાપ્તિના ઉપાયમાં ” પાને
Jain Education International
66
દરેક ધર્મ કરણી કરતાં આપણાં હૃદયમાં વિશુદ્ધ ભાવ રાખવે.
ધર્મ શબ્દની વ્યાખ્યા કરતાં શ્રીમાન હરિભદ્રસૂરિએ ‘હૃદયની પવિત્રતા' નેજ ધમ' તરીકે ગણી છે. તેમણે ધર્માંનું આ પ્રમાણે લક્ષણ આપ્યુ` છે કે- પુર્ત્તિ શુદ્ધિમર્ ચિત્તધર્મ અર્થાત્ પવિત્ર વિચારોના જોરથી મજબુત થયેલુ. અને પાપિષ્ટ વિચારો દૂર થવાથી વિશુદ્ધ બનેલ જે અંતઃકરણ તેજ ધર્મ છે.
પ્રશ્ન ૮૯ મુ—આત્માને ઉદ્ધાર થવાના ખરા રસ્તા કયા ? ઉત્તર —ઉપર કહેલા પુસ્તકમાં પાને ૧૧૪મે કહ્યુ',છે કેઃ-~ મુખમે રામ અગલમે છુરી, ભગત ભએ પણ દાનત મુરી.”
For Private & Personal Use Only
www.jainelibrary.org