________________
પ્રશ્ન ૮૪ મું—તે ગંગા શા ઉપયેાગમાં આવે છે ?
ઉત્તર-શ્રી યશેાવિજયજી વિરચિત –સવાસા ગાથાનુ સ્તવન છે તેની ત્રીજી ઢાળમાં-ગાથા ૨૯ મી તેમાં કહ્યુ છે કે
७८
रागद्वेष मल गालवा, उपशम जल झीलो; आतम परिणति आदरी, परपरिणति पीलो. आतमतत्त्वविचारी
॥२९॥
રાગદ્વેષરૂપ મેલ ગાળવાને માટે ઉપશમરૂપ જળમાં સ્નાન કરે. તે ઉપશમ રસ આત્મજ્ઞાનથીજ પ્રાપ્ત થાય છે, તે માટે તત્ત્વ સવેદને આત્મ પરિણિત આદરીને પર પરિણતિ જે પુદ્ગલ તૃષ્ણા છે તે પર પિરણિત તે પીલી નાખા-વિનાશ કરે.
પ્રશ્ન ૮૫ મું—આવા મહારાજાએ પ્રકાશેલા જ્ઞાનને પ્રાણીઓ કેમ શુદ્ધ થતા નથી.
Jain Education International
પ્રકારને એટલે અનંત જ્ઞાની તીર્થંકર અપૂર્વ ઘરૂપી ગંગા જળમાં હાઇને
ઉત્તર -ભાઇ ! ચેતનની પાસે સ્વભાવે હું અને મારાપણાની જડતા રહી છે. તેથી રાગદ્વેષરૂપી મલીનતા-મેલના પડળો વળી ગયાં છે. તે જ્ઞાનીઓનો ઉપદેશ સાંભળે તોપણ તે શુદ્ધ થઇ શકતો નથી. તે વિષે ઉપર કહેલા ગ્રંથમાં ૩૦ મી ગાથામાં કહ્યું છે કે
हूं पहनो ए माहरो ए हुं एणि बुद्धिः चेतन जडता अनुभवे, न विमासो शुद्धि. आतम
હુ એમના પુત્રાદિ છું, એ મ્હારા પિતાદિ છે, આ શરીર તેજ હું છુ, ઇત્યાદિ મમત્વ બુદ્ધિએ આ ચેતન જડતાને અનુભવે છે. પણ. નિર્મળ બુદ્ધિથી આત્મતત્ત્વની બુદ્ધિ વિમાસતા વિચારતા નથી. તે વિમાવાની જરૂર છે.
પ્રશ્ન ૮૬ મું—આપ શૌચ વિષે શે। અભિપ્રાય આપે છે ?
ઉત્તર – શરીર સબંધીના વ્યવહાર શૌચને માટે હાથ પગ કે શરીર સંબંધીનો કોઇ પણ અવયવ ખરડાણા હાય કે અશુદ્ધ થયેલો હોય તે ઉષ્ણ નિર્દોષ જળથી સાફ કરવાને શાસ્ત્રથી છૂટ છે; તેમજ વસ્ત્ર પાત્ર વિગેરે કાંઇ પણ અશુદ્ધ કે અપવિત્ર થયું હોય કે કોઇ પ્રકારની અનુચીથી ખરડાયું હોય તે તે પણ નિર્દોષ જળથી શુદ્ધ કરવાને શાસ્ત્રથી છૂન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org