________________
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા-~~ભાગ ૧ લે.
કહ્યા છે, તે માંહેલા ભાગ ભોગવવાથી નિર્જરા થાય તે કેટલામો બેલ છે ? કહા
૨૦
પ્રશ્ન ૬—ઉપલા ગુણઠાણાવાળા ( ૧૧-૧૨-૧૩મા વાળા ) શાતા વેદનીય કર્મીના બધવાળા જ્ઞાનીએ આહારાદિ ભાગવતાં પણ નિરા કરે છે, માટે “ જ્ઞાનીના ભાગ નિજ રાના હેતુ ” કેમ ન કહેવાય ?
ઉત્તર—એ કેણે ના પાડી ? તે વાત તે સૂત્રમાં ખુલ્લી છે કે ૧૧મા, ૧૨ મા, ૧૩મા ગુણસ્થાનવાળા ઇરિયાવહી ક્રિયાના બંધ કરે છે, તે પહેલે સમયે આધે, ખીજે સમયે વેદે અને ત્રીજે સમયે નિજરે. એ પ્રમાણે સમયે સમયે શાતા વેદનીય કર્મોના અધ કરે છે, અને સમયે સમયે નિરે પણ છે. આટલા માટે “ જ્ઞાનીના ભાગ સે। તા નિરા કે હેતુ” કહ્યો છે. તે ઉપશમ કષાયી કે ક્ષીણ કષાયી જ્ઞાનીને માટે કહેલ છે. નહિ કે અત્યારના કહેવાતા શુષ્ક જ્ઞાનીઓને માટે એ એલ હેાય. વર્તમાન સમય સામી નજર કરતાં, જ્ઞાનને નામે અંતરમાં રહેલી પ્રકૃતિના વિકા સેવાતા જોવાય છે. સામાયિકાદિ વ્રત પચ્ચક્ખાણ કે ત્યાગ વૈરાગ્યાદિની કશી જરૂર નથી. ગાએ, વજાએ અને માલ પાણી ઉડાએ. આમ કહી જિનેશ્વરના માર્ગમાં ન ઇચ્છવા યે।ગ્ય પાપલીલાએ ઘુસાડે છે શ્રીકૃષ્ણ, શ્રેણિક રાજા, અને જનક વિદેહીનાં નામે આપી, તેના દાખલા આપી યથેચ્છ વિહાર સેવે છે, એટલે પોતાની ઇચ્છા મુજબ વર્તે છે. કાર્યાકા કે ભાગભોગને વિચાર નહિ કરતાં છતાં પેાતાને ભાગ નિરાનો હેતુ પેાતે માને તેથી શું વળ્યું ? એતા દુનિયાને ઠગવાના જૈનના નામે નવા માર્ગી પથ તેમાં વળી નિર્જરા કે ધમ હેાયજ કયાંથી ?
પ્રશ્ન છકેટલાક લેકો કહે છે કે અમને ધ્યાનમાં જે આત્મ દર્શન થાય છે તેજ સમક્તિ એટલે દન, આત્મસ્વરૂપ તરૂપે જાણ્યુ તે જ્ઞાન. અને ધ્યાનમાં જે આત્મ સ્વરૂપ જોવામાં આવે છે તેટલે અ ંશે દર્શન થયું ગણાય તેનું કેમ ?
ઉત્તર--તમે આત્મદર્શન કહેા છે. તે રૂપી છે અરૂપી ? જો અરૂપી કહે તો છદ્મસ્થ અરૂપી દેખે નહીં, એક કૈવલજ્ઞાની સિવાય અરૂપી પદ ભાળે નહીં. અને રૂપી કહે તો આત્મા અરૂપી છે માટે આત્માનું દર્શન યુ નહિ.
.
એકાગ્ર ચિત્તથી પૌદ્ગલિક વસ્તુઓનો પ્રકાશ અનેક પ્રકારના જોવામાં આવે તેથી સમ્યગદર્શન એટલે સમક્તિ ઠરે નહિ. એવા પૌલિક વસ્તુના ચમત્કાર તે જૈન મત વિના બીજા લોકો પણ ભાળે છે, પણ તે લોકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org