________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે.
૬૫
તે પિતે પિતાના આત્માને ગમે તેવા માને, પણ સિદ્ધાંતના ન્યાય પ્રમાણે ભગવંતની આજ્ઞાથી એ કૃત્ય વિરૂદ્ધ છે.
પ્રશ્ન પ–કેટલાક એમ માને છે કે અમે જ્ઞાની છીએ. અમને જ્ઞાનીને કર્મ લાગતું નથી. સમયસાર નાટકમાં કહ્યું છે કે “જ્ઞાનીકે ભેગસે તે નિર્જરાક હેતુ છે. ” એમ કહી પાંચ ઇન્દ્રિયનાં વિષય સુખ ભેગવતા થકા પિતે નિર્જરા માની પિતાને વિષે જ્ઞાન સમકિત અને ચારિત્ર રૂ૫ સર્વ કરણી માની વીતરાગ ભાષિત સિદ્ધાંતાનુસાર ચાલતી ક્રિયા અટકાવી પિતાના આત્માને મગ્ન માને છે. તેનું શું સમજવું ?
ઉત્તર–ઉપરત બોલનાર પ્રત્યે કહેવાનું કે-સિદ્ધાંતમાં ઘણુ મુનિયે તથા શ્રાવકને અધિકાર ચાલે છે. તેમાં પ્રથમ ભગવંતને ઉપદેશ ધર્મ સાંભળે ત્યારે તેને સમકિતની પ્રાપ્તિ થઈ એમ માનશે કે કેમ ? અને જે ભગવંતના ઉપદેશથી સમકિતની પ્રાપ્તિ થઈ તે પછી સાધુપણું તથા શ્રાવકનાં વ્રત આદરવાની શી જરૂર ? તમારા મતે તે સમકિત, જ્ઞાન અને ચારિત્ર એકજ રૂપ છે. વળી તીર્થકર મહારાજ તે માતાના ઉદરમાંથી જ યા આગલા ભવથીજ અવધિજ્ઞાન સાથે લઈને જ આવે છે. તે સમકિતનું તે કહેવું જ શું ? સમકિત વિની અવધિજ્ઞાન હોયજ નહિ. હવે જ્યારે સમકિત છે તે પછી જ્ઞાન અને ચારિત્રયુકત તમારા મતે તે હોવા જોઈએ તે પછી સંસાર ત્યાગ કરી મુનિ પાછું ધારણ કરી પાંચ મહાવ્રત આદરવાની શી જરૂર ? તેમજ અઘેર તપ અંગીકાર કરી. ઓછામાં ઓછો છઠ તપ ત્યાંથી માંડી છ માસ સુધીના ઉપવાસ કરી, અંત પ્રાંત આહારાદિકે દેહ દમન કરી છમસ્થપણે શ્રી મહાવીર સ્વામી સાડાબાર વરસ વર્યા. એમજ સર્વ તીર્થકર મહારાજ તથા ગણધર પ્રમુખ ઘણું મુનિ મહારાજાઓ બાહ્ય તપ રૂ૫ અઘેર કષ્ટ સહન કરી કૈવલ્યજ્ઞાન ઉપજાવી મક્ષ ગયા. તેમજ ઘણે શ્રાવકને પ્રથમ સમકિતની પ્રાપ્તિ છતાં શ્રાવકનાં વ્રત આદરી સામાયિક પોષા પ્રતિક્રમણાદિક ક્રિયા કરી સ્વર્ગવાસને પ્રાપ્ત થયા, તેવા અધિકાર સિદ્ધાંતમાં ઠારોઠાર છે. - હવે જે કોઈ એમ કહેતું હોય કે “જ્ઞાનીકો ભેગ સે તે નિર્જરાક હેતુ છે.” એમ બેલતા પ્રત્યે પૂછવું કે –ાનીને ભેગ છાંડવા જેમ કે આદરવા જેગ ? જે છાંડવા જોગ કહે તે કેવું કે તમારે તે તેને નિર્જરા અટકી. અને કેઈ હઠગ્રાહી આદરવા જોગ કહે તે તેને પણ કહેવું કે તમારે મને જ્ઞાની જેમ જેમ ભેગ વધારે તેમ તેમ તેને નિર્જરા પણ વધારે થતી હશે કે કેમ ? સૂત્રમાં નિર્જર થવાના ખાર બેલ ભગવંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org