________________
શ્રી પ્રત્તર મિહનમાળા–ભાગ ૧ લે. ૬૭ પૂછીએ કે સમકિત શું ને તે કઈ વસ્તુ છે ને તેનું લક્ષણ શું? તેની કોઈ પણ ખબર હોતી નથી. ભગવંતે પણ સિદ્ધાંતમાં સમકિતદષ્ટી અને મિથ્યા દછી યા સમ્યગદર્શન ને મિથ્યાદર્શન બન્ને નોખાં કહ્યા છે. તમારા મત પ્રમાણે તે તેને પણ ધ્યાનારૂઢથી આત્મદર્શન થયું. તે તે પણ સમકિતી અને આત્મજ્ઞાની ર્યા. તે પછી મિથ્યાદાણી યા મિથ્યાદર્શન કેને કહેશે?
દષ્ટીથી દેખવું એ અર્થ કરશે તે મિથ્યાદિષ્ટી, મિથ્યાદર્શનને અર્થ જુદાજ કરે પડશે. માટે આ ઠેકાણે દર્શનને દેખવુંજ એ અર્થ થતું નથી. પરંતુ અહિં જૈન શાસ્ત્રાનુસારે સમ્યગૂછી ય સમ્યગુદર્શન યા સમ્યકત્વ-સમકિત એ સર્વેને એકજ અર્થ છે, તેમજ મિથ્યાષ્ટિ, મિથ્યાદર્શન અને મિથ્યાત્વ તેને પણ એકજ અર્થ છે. એટલે સમક્તિ દષ્ટી અને મિથ્યા દષ્ટી બન્ને પરસ્પર વિરૂદ્ધ છે. સમકિતને માટે ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં કહ્યું છે કે-જીવાદિક નવ પદાર્થને જાણે તે જ્ઞાન, અને તે નવે પદાર્થ શુદ્ધ ભાવે સદંહે તે સમકિત. એમ ગાથા ૧૫ મીમાં કહ્યું છે, તેમજ ગાથા ૩૫ મીમાં કહ્યું છે કે
नाणेण जाणई भावे, दंसणेण य सद्दहे; જ્ઞાન કરીને તત્ત્વાદિ પદાર્થના ભાવને જાણે, અને દર્શન કરી સહે એટલે જ્ઞાન કરીને જાણવું અને દર્શન કરી સઈહવું. એટલે સમકિતને અને દર્શનને અર્થ એક સÉહવાને જ થાય છે. તેમજ વિપરીત સÉહતાં મિથ્યાદર્શન જાણવું.
પ્રશ્ન ૮–કેઈ કહે કે સમકિત વિના (જાણ્યા વિના) કરણી કરવી નહિ. એટલે સામાયિક, પાષા, પઠિકકમણાં વ્રત પચ્ચક્ખાણ પ્રમુખ જાણીને સમકિત સહિતજ કરવું. આનંદધનજી કહી ગયા છે કે “ પહેલું જાણ પછી કર કિયા, તે અનુભવ સુખના દરીયા”
ઉત્તર-વાત તે ઘણી સારી છે. સમક્તિ સહિત કરણી થાય તે તે શ્રેષ્ઠ છે. પણ પડે સમકિત છે કે નથી તે તે કોઈ જાણતા નથી, પણ પછી માર્ગાનુસારે કરણ કરે તેમાં શું બાધક ?
ત્યારે કોઈ કહે કે, સમક્તિ સહિત કરણી કરતાં મેક્ષ ફેલ છે અને સમક્તિ વિના કરણી કરતાં બંધને હેતુ છે. ત્યારે તેને કહેવું કે તે ઠીક પણ એવી વાતો કરનારા એમ માને કે આપણને સમકિત નથી માટે કાંઈ કરણી કરવી નહીં અથવા કેઈના બોધથી કે કેઈના કહેવાથી જૈન માર્થાનુસાર સામાયિકાદિક શુભ કરણી બંધ પાડી તથા સાધુપણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org