________________
શ્રી પ્રનેત્તર મેહનમાળા–ભાગ ૧ લે.
શ્રાવકષણાનાં વ્રતો મુકી ઉલટો આરંભ સમાર ભાદિક અશુભ ક્રિયામાં પ્રવતે ત્યારે તેને શું ગુણુ થાય ? તે જરા દીર્ઘદષ્ટિથી વિચાર કરી ઉત્તર આપશે ?
૬૮
વળી તીર્થંકર મહારાજે પણ કોઇ સૂત્રમાં એવા ઉપદેશ કર્યાં નથી કે સમક્તિ વિના ( જાણ્યા વિના) ની કરણી કરવી નહીં તેમજ જૈન માર્ગાનુસાર સમક્તિ રહિત કરણીના કોઈ ઠેકાણે નિષેધ કર્યાં જણાતા નથી. નિષેધ તા ઠારેડાર આરભ સમાર'ભનેજ કર્યાં છે. આરભને ત્યાગ કરતાં સમક્તિ હોય યા ન હોય તેા પણ તે પ્રાણીને ભગવતે માર્ગાનુસારી જાણી તેવા પ્રાણીને અંગીકાર કર્યાં છે. જીએ ભગવતીજી સૂત્ર શતક ૧૫ મે ભગવતે શૈાશાલાને અંગીકાર કર્યાં. અને સમક્તિ તે મરણને અંતે પ્રાપ્ત થયું છે. વળી જમાલી પ્રમુખ તેના કેટલાક શિષ્યાને મિથ્યા ભાવ પડવવું' જાણતા છતાં છકાયના આર’ભથી ખાહીર નીકળતા જાણીને ભગવ’તે અ‘ગીકાર કર્યાં છે.
માટે અહા ભવ્ય જીવે ! સમક્તિ સહિત કરણી કરતા જ્ઞાન, દન, આરિત્ર એ ત્રણે બેલની ઉત્કૃષ્ટ ભાંગે આરાધના કતાં તદ્ભવે મેક્ષનુ ફળ કહેલ છે. અને જઘન્ય મધ્યમ ભાંગે તે દેવલાકની ગતિ કહી છે. શાખ, ભગવતી શતક ૮ મે ઉદ્દેશે ૧૦ મે. વળી સમિત સહિત શ્રાવકની કરણી આરાધવે પણ દેવલેકની ગતિ કહી, તેમજ એક સમકિતની ઉત્કૃષ્ટી આરાધનાથી પણ દેવલોકની ગતિ જણાવી. તેમાં પણ પ્રથમ જે નરકાયુ ખાંધ્યું હોય તે સમકિત પ્રાપ્ત થયા પછી પણ નરક ગતિ પ્રાપ્ત થાય. સાખ, શ્રી કૃષ્ણ શ્રેણિક મહારાજની તેમજ સમતિ રહિત સામાયિકાદિક તથા ચારિત્ર તપાદિકથી પણ દેવલેાકની ગતિ નવથૈવેયક સુધી કહી છે. સાખ ભગવતીજીની. તે વિચારો કે સમકિત સહિત અને સતિ રતિ કરણીના કરવાવાળાને બન્નેને ગતિ સરખીજ કહી. અન્નની કરણીનુ ફળ તે દેવલાકજ હાય છે.
પ્રશ્ન ૯—ત્યારે કોઇ કહે કે સમકિત સહિત કરણીથી મેાક્ષ ફલજ છે. કદાપિ દેવલાકોત્પત્તિ થાય તાય પણ થાડા ભવમાં મેક્ષ પ્રાપ્ત થાય. અને સમિકત હિત કરણીથી તો ફકત સંસાર ફલજ છે, કદાપિ કરણીના અળે દેવલાકમાં ઉત્પત્તિ થાય તાપણુ સસાર ઘર્યેા નહિ. જીવ નિકટભવી થયા નિહ. માટે સકિત હિત કરણી કરવી.
ઉત્તર—આ વાતે ઠીક છે, પણ સમકિતની ગેરહાજરીએ જૈન માર્ગાનુસારે કરણી તે શ્રેષ્ઠ કે ઠામુકી કરણી નજ કરવી તે શ્રેષ્ટ ? જેમ સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org