________________
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા–ભાગ ૧ લે.
શક વિના આપણ નહી સંભવે હૈ. જિનકે શસ્ત્રાદિક ગ્રહણ કરના તે અસમર્થતા અર ભયભીતપણું પ્રગટ દિખાવે હૈ, અર સ્ત્રીનિક સંગ વા આ– ભરણદિક પ્રગટ કામીપણુ રાણીપણું દિખાવે હૈ, તિનકે આપણા કદાચિહ્ન નહિ સંભવે હૈ. તાતેં પરીક્ષા કરિ જાકે સર્વજ્ઞતા અર વીતરાગતા અર હિતેપદેશકતા યે તીન ગુણ હેઈ, આમ હૈ. જાર્કે વીતરાગતાહી હાઈ અર સર્વજ્ઞ પણ નહી હોય તે વીતરાગતા તે ઘટપટાદિક અચેતન દ્રવ્યનિકેહૂ સુધા તૃષા રાગ દ્વેષાદિક કે અભાવ તૈ પાઈયે હૈ, તિનકે આમ પણ પ્રાપ્ત હેયવા સર્વજ્ઞત્વ વિશેષણ આHકા નહી હોય તે ઇંદ્રિયનિકે આધીને કિંચિત કિંચિત્ મૂર્તિક સ્થૂલ નિકટવર્તી વર્તમાન વસ્તુકે જાનનેવાલેકે વચનકી પ્રમાણતા હેઇ, સે અલ્પજ્ઞકે કહે વચન પ્રમાણ નહીં. તાતેં અલ્પજ્ઞાનીકે આત પણ નહીં સંભવે હ, તાતેં વીતરાગ “સર્વ ઐસા કહ્યા, અર વીતરાગતા અરસર્વજ્ઞપણા દેય વિશેષણ હી આતકે કહિયે તે વીતરાગ સર્વજ્ઞપણા મોક્ષ સ્થામે સિદ્ધિનિકે પાઈયે હૈ, યતિ પરમ હિતેપદેશકપણ વિના આપ્તપણ નહિ બને છે. તાર્તિ સર્વજ્ઞતા વીતરાગતા પરમ હિતેપદેશકતા અરહંત હી હૈં સંભવે છે. આ વાતનું પથાર્થ વા |
અહિંયા તે સર્વજ્ઞ વીતરાગ પરમ હિતેપદેશક અરિહંત ભગવંતનેજ આપ્ત પુરૂષ કહેલ છે.
પ્રશ્ન ર–યુગપ્રધાન પુરૂષ, કેવા ગુણવાળા હોય ? ત્યાગી હોય કે ભેગી પણ હોય ?
ઉત્તર–નંદીજીની શેરાવાલી-સ્થવિરાવલિમાં યુગપ્રધાન પુરૂષ જે કહ્યા છે તે ત્યાગીને કહ્યા છે અને તેમના ગુણે પણ તે ઠેકાણે જણાવ્યા છે. વળી આવી હોય તેને યુગપ્રધાન કહીએ
"येषां वस्त्रे न पतन्ति यूका, न देश भङ्गः किलयेषुसत्सुः सकलार्थ वेत्ताजिन मार्ग दिष्टा, युगप्रधान मुनयो वदन्तिः ॥१॥
પ્રશ્ન ૩.—કેટલાક કહે છે કે જાણ્યા વિના કિયા કરવી તે નિરર્થક છે. એમ કહી વ્યવહારિક ક્રિયા કરનારને બંધ પાડવામાં આવે છે તેનું કેમ ?
ઉત્તર–વ્યવહારિક ક્રિયા કરતાં અટકાવવાનું કેઈ સૂત્રમાં ચાલ્યું નથી. પણ જાણીને એટલે જ્ઞાન સહિત ક્રિયા કરવી તે ફલદાયક છે. અને ભગવંતે પણ દશવૈકાલિક સૂત્રમાં એ જ કહ્યું છે કે, પઢમં ના તો સયા એટલે પહેલું જ્ઞાન અને પછી દયા એટલે જેની દયા પાળવી છે તેનું જ્ઞાન તે પ્રથમ થવું જોઈએ. એટલા માટે ભગવતીજીમાં કહ્યું છે કે-જીવ, અજીવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org