________________
શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૧ લે.
પ્રશ્ન ૧૦૮–સિદ્ધની અને બીજા અવિગ્રહ ગતિએ ઉત્પન્ન થવા વાળા જીવની ઋજુ ગતિ એક સમયની જ હોય છે, છતાં સિદ્ધના જીવને સર્વથા કંપે કહ્યું છે અને સંસારી જીવને અવિગ્રહ ગતિવાળાને દેશથી કંપે છે એમ કહ્યું તેનું શું કારણ ?
ઉત્તર–તેને પરમાર્થ એમ જણાય છે કે વિગ્રહ ગતિએ કે અવિગ્રહ ગતિએ ઉત્પન્ન થવા વાળા સર્વ આત્મ પ્રદેશે નીકળે છે, માટે સર્વથા કંપાયમાન થાય છે અને ભગવતીજીમાં પચીશમા શતકના કથા ઉદ્દેશે નારકી આદિ જેને અવિગ્રહગતિવાળાને દેશથી કંપવાનું કહ્યું છે, તે બાજુ ગતિ આશ્રી કહેલ નથી, પણ દેહસ્થ થકા જે માદણાંતિક સમુધાતે કરી ઇલિકા ગતિએ ઉત્પત્તિ ક્ષેત્ર સ્પર્શે તે માટે દેશથી કંપવું કહ્યું છે. એમ ટીકામાં તથા ભાષ્યમાં પણ કહેલ છે.
આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે જીવને એજન જનાદિ કંપવા પણું થાય છે તે મારણતિક તથા કેવલ સમુદ્ધ તાદિકમાં આઠ રૂચક વરજીને બાકીના આત્મ પ્રદેશ એજન જન થાય છે ચેલે છે, કંપે છે અને ગતિ આશ્રી તે સર્વ જીવ, વાટે વહેતા સર્વથી કંપે છે એટલે આઠ રૂચક પ્રદેશ સહિત નીકળવાપણું થાય છે માટે અને બંધ આશ્રી તે જ્યારે જેજે જીવ જે ગતિમાંથી નીકળે છે તેને છેલ્લે સમય, અને જ્યાં ઉત્પન્ન થવું છે ત્યાં પહેલે સમય ભગવતીજીને પેલા શતકે ઉમે ઉદ્દેશ સજેof વઘવા , સઘં ૩ઘ, એ પાઠ છે અને આહાર આશ્રી બન્ને બોલમાં સો વારંવાર, સવે વારંવ ગાદાએ બધા બેલે આત્માને સર્વ એટલે સર્વ આત્મ પ્રદેશે ચરણ, ઉત્પન્ન અને આહાર કહેલ છે. તે વિચારે કે આઠ રૂચક પ્રદેશે કર્મ ન લાગતાં હોય અને સર્વથા નિરાવરણ હોય તે સર્વ ઓલ્મ પ્રદેશે આહાર કેવી રીતે કરે ? જીવને માટે (આત્મ પ્રદેશને માટે રેલેof શબ્દ સૂત્રકારે શા માટે ન મૂકે? જે આત્માના સર્વ પ્રદેશે કર્મને બંધ છે તેજ સર્વ પ્રદેશે આહાર કરે છે.
ભગવતીજીને ૮મા શતક, તથા ઉત્તરાધ્યયનના ૩૩મા અધ્યયને સર્વ આત્મ પ્રદેશે સર્વ કર્મને બંધ થાય છે, એમ ખુલ્લું કહ્યું છે તેને હેતુ એ છે કે સર્વ આત્મ પ્રદેશે અનાદિ બંધવાળું કાશ્મણ શરીરને બંધ રહેલ છે; એટલે સર્વ આત્મ પ્રદેશ કાર્પણ શરીરના જેગે કરીને સમયે સમયે (શાતા) વેદનીથી માંડીને સાત આઠ કમને (ઇરિયાવહીને) બંધ થાય છે. માટે તૈજસ કાર્મણ શરીરને અભવીને માટે અનુરૂપ અપરિપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org