________________
શ્રી પ્રશ્નોત્તર સૈાહનમાળા~~~ભાગ ૧ લા
ભગવતીજી શતક ૧૭મે ઉદ્દેશે જે કહ્યુ છે કે એજન વેજન પાંચ પ્રકારે કહેલ છે. તે દ્રવ્ય એજના, ક્ષેત્ર એજના, કાલ એજના, ભવ એજના અને ભાવ એજના. તેના પણ એકેક બેલના ચાર ચાર ભેદ ચાર ગતિ આશ્રીને કહેલ છે. તે જે જે ગતિમાં જે જે ભાવે પ્રવતે તે જીવને દ્રવ્ય એજનાદિ કહેલ છે. તેમજ ચલના એજનાના પ્રગટ સ્વભાવ જણાવવાને ત્રણ પ્રકારે ચલના કહી. તે શરીર ચલના, ઇંદ્રિય ચલના, યોગચલના, શરીરના ઉદારિકાદિ પાંચ, ઇંદ્રિયના શ્રોતેંદ્રિયાદિ પાંચ, અને ચેગના મન, વચન, કાયા, તે જે જે ભાવે પ્રવતે તે તે ભાવની ચલના કહી છે. એટલે શરીર, ઇંદ્રિય અને જોગની ચલના તે આત્મ પ્રદેશને લઈનેજ થાય છે. તેપણુ આઠ રૂચક પ્રદેશના એજન વેજનના સ્વભાવથીજ તેને લગતા અસં ખ્યાતા પ્રદેશની ચલના થાય એવા સદ્ભાવ છે. તે નીચેના દાખલાથી વિશેષ ખાત્રી થાય છે.
૫૮
દાખલા તરીકે વૃક્ષનુ' થડ ચલવાથી તેનાસ શાખા પ્રતિશાખા ડાળાં પાંખડાં વગેરે ચલાયમાન થાય છે. બીજે દાખલે-જેમ દીપકના ચલવાથી તેનાં કિરણે! પણ ચલાયમાન થાય છે. તેમજ ત્રીજો દાખલ સૂત્રથી જણાવીએ છીએ. સાંભળે.
ભગવતી શતક ૨૫મે ઉદ્દેશે પ્રથે કહ્યુ છે કે જીવ ક`પે છે કે નિશ્ચલ છે ? ( અહિંયાં જીવ શબ્દે સ` આત્મપ્રદેશ લેવા ) તેના ઉત્તરમાં ભગવતે કહ્યુ કે જીવ ક ંપે પણ છે ને નિશ્ચલ પણ છે તેમાં પ્રથમ સિદ્ધના સમધમાં પર’પર સિદ્ધ તે નિશ્ર્ચલ છે, અને અનન્તર સિદ્ધ તે ક ંપે છે. તેપણ દેશથી નિß પણ સથી ક ંપે છે. એટલે સિદ્ધ ને સર્વાત્માને સિદ્ધને વિષે ગમન થકી સવ થકીજ કંપ૫ણા છે.
હવે સ’સારી જીવના બે ભેદ કહ્યા છે: એક ચૈાદમા ગુણસ્થાનવાળા શૈલેશી અને બીજા અશૈલેશી પ્રતિપન્ન ( ૧૩ મા ગુણસ્થાન સુધીના ) તેમાં ( ૧૩ મા ગુણસ્થાન સુધીના ) તેમાં ૧૪મા ગુણસ્થાનવાળા નિશ્ચળ છે અને અશૈલેશી પ્રતિપન્ન યાગ રૂધ્યા નથી તે કંપે છે. તે દેશથી ક ંપે છે અને સર્વથી પણ કંપે છે, એટલે ઇલિકા લટની પેરે ઉત્પત્તિ સ્થાનકે જાય તે દેશથી કપે અને દડાની પેરે આત્મા ઉત્પતિ સ્થાનકે જાય તે સથી કલ્પે છે.
એમ નારકીથી માંડી વૈમાનિક દેવ સુધી વિગ્રહ ગતિ સમાપન્ન તે સ આત્માએ ક’પે અને અવિગ્રહ ગતિ સમાપન્ન તે દેશથી કંપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org