________________
શ્રી પ્રશ્નાત્તર માહનમાળા–
—ભાગ ૧ લે.
વેજનાદિ છે એવા અધિકાર સૂત્રમાં જણાતા નથી, પણ જોગની પ્રવના આશ્રીને કહેલ છે.
પ્રશ્ન ૧૦૭—ગ્રંથવાળા આચારાંગના દાખલા આપે છે, તે તેમાં શુ કહ્યું છે ?
૫૭
ઉત્તર—તેમાં એજ કહ્યુ છે. સાંભળેા આચારાંગ સૂત્ર પહેલા શ્રુત સ્ક ધ—અધ્યયન ખીજે-ઉદ્દેશે ૧ લે-શીલ ગાચાર્ય કૃત ટીકામાં પાને ૧૦૩ મે લીટી ૨૨ મે થી લખ્યુ છે કે
कार्मण योगो विग्रहगतौ केवलि समुद्घातेवा तृतीय चतुर्थ पंचम समये 'ष्विति तदनेन पंचदश विवेनापि योगेनात्माष्टौ प्रदेशान् विहायोत्तप्त भोजनोदक वदुद्वर्त्तमानैः सर्वेरेवात्म प्रदेशोवात्मं प्रदेशावष्टव्धाकाशदेशस्थ कार्मण शरीर योग्यं कर्मद लिकं बन्धातित्तत्प्रयोग कर्मेत्युच्यते उक्तं च जावणं एस जीवे एयइ das चलs दइत्यादि तावणं अद्यविह बंध एवा छवि बंध एवा सत्तविह बंध एवा एगविह बंध एवा छवि बंध एवा एगविह बंध एवा नाणं अबंधवा.
આ પ્રમાણે ટીકામાં લખ્યુ છે. તે ૧૫ જોગને આશ્રીને લખ્યુ છે. તેમાં એમ જણાવે છે કે આઠ આત્મ પ્રદેશ વરજી બાકીના સર્વ આત્મ પ્રદેશ કાણુ શરીરના યેાગે યેજન વેજનાદિ ચલ પ્રદેશે કમના અંધ થાય છે. અને ગ્રહગતિ તથા કેવલ સમુદ્દાત વખતે તથા પંદર જોગની પ્રવૃત્તિ એ કાણુ શરીરના યેાગે ચલ પ્રદેશે કમના દલના બંધ થાય છે. તે પ્રયાગ કમ કહીયે. ઇત્યાદિ અભિપ્રાય ટીકાકારનો જણાય છે અને તેને લઈને ખીજા ગ્રંથકારો પણ આઠ આત્મ પ્રદેશને અચલ અને અબધ માને છે. પણ સૂત્રના અભિપ્રાય જોતાં તેમાં તફાવત જોવામાં આવે છે. પ્રથમ તે ટીકામાં લખ્યા પ્રમાણે સૂત્રમાં એકદરે પાઠ જોવામાં આવતો નથી, એટલે તે પાડ નાખા નોખા અધિકારમાંથી લઇને ટીકામાં દાખલ કરેલ હોય એમ જણાય છે. તાપણુ સૂત્રમાં કેઇ ઠેકાણે આઠ આત્મપ્રદેશને અચલ કે અબંધ અથવા નિરાવરણ કહ્યા નથી. તેને ખુલાસા પૂર્વે જણાવી ગયા છીએ અને વિશેષ નીચેના દાખલાથી સમજુતીમાં આવશે.
ટીકાકાર, અકાર કે ગ્રંથકાર પોતપોતાના અભિપ્રાય પ્રમાણે લખે પણ સૂત્રના મૂલ પાડ ઉપર વધારે આધાર રખાય છે. માટે સૂત્ર કહે તે સત્ય ગણાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org