________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૧ લે.
જીવ અસંખ્યાત પ્રદેશ અવગહન છે, માટે ન સમાય. તેમજ ઉર્ધ્વ દિશિ તથા અદિશિ બે પ્રદેશની છે માટે વિદિશિની પેરે જાણવું.
તેમજ ભગવતીજી શતક ૧૬ મે-ઉદેશે મેલેકના ચરમાંત આશ્રી જીવની પુછા કરી છે ત્યાં પણ વિદિશિની ભલામણ આપી છે.
આ ઉપરથી સર્વ જીવના સર્વ પ્રદેશે કર્મના સર્વ બંધના પાઠ ઉપરથી આઠ રૂચક પ્રદેશ નિરાવરણ (ઉધાડા) કરતા નથી, જે આઠ પ્રદેશે કર્મને બંધ ન થતે હેત તે જીવને દેશ ભાગ બંધમાં ગણત, પણ અહિંયાં જીવને સર્વ–સર્વ પ્રદેશે કર્મને સર્વ બંધ કર્યો છે, માટે સિદ્ધાંત કહે તે સત્ય કહેવાય.
પ્રશ્ન ૧૦૬–તે ભગવતીજીમાં કહ્યું છે કે– ચવું, , , જં, ઘરસેવધ. એવે પાઠ છે. તે ઉપરથી એમ ઠરે છે કે, જે ચલ હોય તે બંધાય અને આઠ રૂચક પ્રદેશ તે અચલ છે, તેથી તે આઠ પ્રદેશને બંધ નથી, માટે આઠ પ્રદેશ અબંધ ઠરે છે.
ઉત્તર–આખી ભગવતીજીમાં ઉપર લખેલા પાઠ પ્રમાણેને પાઠ જેવામાં આવતું નથી. પણ સોગીને બીજા ભાવ પ્રત્યે પ્રણમવા આશ્રી, ભગવતીજીના શતક ૩ જે-ઉદેશે ક જે-છાપેલ (બાબુ તરફથી) પાને ર૬૮ મે કહ્યું છે કે
जीवेणंभंते ! सयासमियं एयइ वेयइ चलइ फंदइ घट्टइ खुप्भपइ उदीरइ तंतं भावं परिणमइ ? तामंडिय पुत्ता ? जीवेणं सयासमियं एयइजाव तंतभावं परिणमइ
એટલે સગી જીવના જગને સ્વભાવ એજન વજન રહેલ છે તે ચલ છે ફદના ઘટના પામે છે, ખભના પામે છે તેની ઉદીરણ પણ થાય છે અને જે ભાવમાં તેની પ્રવર્તન થાય છે તે તે ભાવમાં તે પરિણમે છે, એ જગને સ્વભાવ છે, તે ૧૩ માં ગુણસ્થાન સુધી રહેલ છે-અને ૧૪ મું અજોગી ગુણસ્થાન છે ત્યાં એજન વેજનાદિ સ્વભાવ નથી. પરંતુ અહિંયાં એજન વેજ ઇત્યાદિ જીવને ઉદેશીને કહ્યું છે તે પ્રમત્ત અને સગી આશ્રી બેસવું ઉઠવું સંકેચ વિસ્તાર ઇત્યાદિ ભાવ પ્રત્યે પરિણમવા આશ્રી કહેલ છે. તે પણ આરંભી, સારંભી, સમારંભ આશ્રી કહેલ છે. એટલે એજન વજન વાળાને આરંભ સારંભને સમારંભે વર્તતાં ઘણાં પ્રાણી, ભૂત, જીવ, સત્યને દુઃખ, શક સૂરાવણ તિપાવણ, પિટાવણ, પરિતાપપણાને વિષે વત્તે, એમ એજન વેજનાદિક અધિકારમાં કહેલ છે. એ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે એ અધિકાર આઠ રૂચક પ્રદેશ વરને બાકીના આત્મ પ્રદેશે એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org