________________
શ્રી પ્રત્તર મોહનમાળા-ભાગ ૧ લે. આદિ અંત રહિત, અને ભવ્ય જીવ આશ્રી સTIણ સજજ્ઞાસી આદિ નથી અને અંત છે (મુક્ત જવાવાળા આથી), એમ કાલ આશ્રીને તૈજસ કામણ શરીરને પ્રયોગ કહ્યો છે તે સર્વ આત્મ પ્રદેશને માટે જ છે. અને ઉમાસ્વાતિકૃત તત્વાર્થાધિગમ સૂત્રમાં તૈજસ કામણ શરીર આશ્રી જીવના સંબંધે કહ્યું છે કે તેજસ કાર્મણ, અને શરીરો જીવને અનાદિ કાળથી સંબંધવાળાં છે.
તેમજ ભગવતીજીના છઠ્ઠા શતકના ત્રીજા ઉદેશમાં કહ્યું છે કે-અણ– હારિક-વાટે વહેતા જીવને આઉખા કર્મ વિરજીને સાત કર્મને બંધ હેય.
વિચારે કે વાટે વહેતા જીવને સર્વ આત્મ પ્રદેશ કરે છે, માટે કંપમાન પ્રદેશને જ કર્મ બંધ કઈ કહેતું હોય તે વાટે વહેતા જીવને સર્વ આત્મ પ્રદેશે બંધ ઠર્યો. માટે આઠ રૂચક પ્રદેશે પણ કમને બંધ છે તે અબંધ નિરાવરણ નથી એમ ઘણુ શાસ્ત્રથી સિદ્ધ થાય છે.
ઇતિશ્રી પરમ પૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી-તત્ શિષ્ય મુનિશ્રી મેહનલાલજી કૃત શ્રી પ્રત્તર મેહનમાળા–પ્રથમ ભાગ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org