________________
શ્રી પ્રનાત્તર મેહનમાળા-ભાગ ૧ લા.
એક ચેાથેા ભાંગાજ ( સવેણુ' સવ્વ' બધઇનેાજ ) સામેત રાખ્યા છે. એ ઉપરથી આઠ રૂચક પ્રદેશે કમ ના બ`ધ સાખીત થાય છે.
૧૪
તેમજ ઉત્તરાધ્યનના ૩૩ મા અધ્યયનની ૧૮ મી ગાથામા તે ખુલ્લુ' કહ્યુ` છે કેઃ—
जीवाण कम्भं तु संग छद्दिसागयं;
सव्वेसु विपसे, सव्वं सव्वेण बंद्धगं. १८
છાપેલ ઉત્તરાધ્યયન માયુવાળા પાને ૯૭પમેથી ટીકાકાર લખે છે કેसव्व जीवाणं कम्मंतु इत्यादी टीका कर्म ज्ञानावरणीयादिकं सर्व जीवानां एकेन्द्रि यादीनां + + सर्वेरप्यात्म प्रदेशैः सर्वज्ञानावरणादिसर्वेण प्रकृति स्थित्यादिना प्रकारेण बद्धकं अन्योन्यं सम्बन्धतया क्षीरोदकवत् आत्म प्रदेशैः न्ति दैववद्धकं कर्मसंग्रहे योग्यं भवति + + + अत्रद्रष्टांतो यथाग्निः स्वप्रदेश स्थान् प्रायोग्य पुद्गलान् आत्मसात् करोति एवंजीव पिस्वप्रदेशस्थान कर्म पुद्गलान् आत्मसात् करोति.
અહિંયાં તે સ જીવને જ્ઞાનાવરણાદિક કર્માંદલ પુદ્ગલના અધ જીવના સર્વ આત્મ પ્રદેશે ક્ષીર નીરની પેરે અથવા લેપિંડ અગ્નિની પેરે મળી જવાપણુ' કહ્યું છે. અથાત્ સર્વ આત્મ પ્રદેશે. કર્મના સ બંધ કહ્યો છે.
મૂલગાથાના અમાં પણ કહ્યુ છે કે સર્વ જીવ છ દિશિના કમને ગૃહે છે તે ક જીવના સવ પ્રદેશને કર્મના સર્વ પ્રદેશના અધ થાય છે.
પ્રશ્ન ૧૦૫—આઠ રૂચક પ્રદેશ આ (ઉપરની) ગાથામાં ગવેખ્યા નથી એટલે જૂદા પડયા નથી, પણ આ સિવાયના સર્વ પ્રદેશ લેવા, એમ કોઇનુ' માનવુ છે તે કેમ ?
ઉત્તર-—છદ્મસ્થનુ' કહેલુ યથાતથ્ય કહેવાય નહિ, સૂત્રથી નિય થાય તે સત્ય કહેવાય. માટે એ વાત સૂત્રથી વિરૂદ્ધ છે; કારણ કે ભગવતીજીના ખીજા શતકે ૧૦ મે ઉદ્દેશે ખાભુવાળા છાપેલ પાને ૨૦૪ મે કહ્યુ` છે કે એક પ્રદેશ ઉડ્ડા હોય ત્યાં સુધી જીવ અથવા જીવને સ કહેવાય નહિ, પણ જીવને દેશ કહેવાય. જુએ ભગવતીજી શતક ૨ જે ઉદ્દેશે ૧૦ મે બાજુવાળા છાપેલ પાને ૨૦૪ મેથી ૨૦૫ મે કહ્યુ` છે કેઃ-~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org