________________
શ્રી પ્રશ્નનેાત્તર મેાહનમાળા—ભાગ ૧ લે.
તે આઠ પ્રદેશને અંધ નથી. તથા કાર્યાભ્યાસે પ્રદેશ ભેળા થાય તેથી પ્રદેશના ગુણ પણ ત્યાં તે કાર્ય કરવાને પ્રવર્તે છે. તથા જે દ્રવ્યના જે ગુણ જે પ્રદેશે હાય તે ગુણ તે પ્રદેશ મુકી અન્ય ક્ષેત્રે જાય નહીં. તથા જીવના આઠ પ્રદેશ સથા નિરાવરણ છે. બીજા પ્રદેશે અક્ષરના અન'તમે ભાગ ચેતના સદા ઉધાડી છે. આચારાંગની ટીકા શેલ'ગાચાર્ય કૃતના લાકવિજયાધ્યયનને પ્રથમ ઉદ્દેશે કહેલ છે, એમ નયચક્રસાર બાલાવબેાધમાં એ પ્રમાણે કહ્યું છે, તેનુ કેમ?
ઉત્તર—-આત્માના આઠ રૂચક પ્રદેશ નિરાવરણ છે, એવા મત ગ્રંથાકારના છે, સૂત્રમાં તે વાત જોવામાં આવતી નથી, સૂત્રમાં તે સર્વ આત્મ પ્રદેશે આઠ કર્મના બન્ને કહ્યો છે. ભગવતીજી શતક ૮મે ઉદ્દેશે ૮મે ખાજુવાળા છાપેલ પાને ૬૪૧ મે ઇરિયાવહી કર્મીના અધ શ્રી
પ૩
छे णो देसेणंदेसंबंध, णो देसेणं सव्र्व्वं बंधइ, णो सव्वेणं दे संबंध, સવેન્ સવ્વ વધરૂ, પ્રથમના ૩ ભાંગાની ના કહી અને ચેાથે ભાંગે સ આત્માએ (સર્વ આત્મ પ્રદેશે ) કરી સર્વ કર્મ આંધે જીવના તથાવિધ સ્વભાવ થકી એ ઇરિયાવહી મધ કહ્યો. એટલે ઇરિયાવહી કર્મોના બંધ તે શાતા વેદનીય ક`ના અધ ૧૧ મે, ૧૨ મે, ૧૩મે શુઠ્ઠાણે હાય છે, પણ આત્માના સર્વ પ્રદેશે કહ્યો. તેમજ પાને ૬૪૩ મે સ`પરાય કર્મીના બંધ આશ્રી પણ ઇરિયાવહી ની પેરે. સર્વેન્ સવૃંવધરૂ એટલે જેમ *પથિક કમ બંધ કહ્યો તેમ અહિં પણ સ` આત્માએ ( સ` આત્મ ( પ્રદેશે ) કરી સર્વ સાંપરાયિક કર્મ બાંધે. અને ત્રણ ભાંગે ન ખાંધે એમ કહ્યું છે.
સપરાય ક્રિયાના બંધમાં આઠે કર્મના બંધ છે, એટલે પહેલા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન સુધી સ`પરાય ક્રિયા કહી છે. તે ૧૦ મા ગુણસ્થાન સુધી જે જે કર્મના મધ કહ્યો છે, તે તે કમ ત્માના સ પ્રદેશ અને કર્માંના પણ સ (પ્રદેશ ક, ક્ષેત્ર, સ્થિતિ, અને અનુભાગ ) પ્રદેશ જે ગ્રહણ કર્યાં હોય તેણે કરી બંધ થાય છે, તેમજ ભગવતી શતક ૮ મે-ઉદ્દો ૧૦ મે કહ્યું છે કે–સ જીવના દરેક આત્મપ્રદેશ દરેક કની વણાએ અનંત વણાએ કરી વેષ્ઠિત પરિવષ્ટિત દરેક ક નેાખા નોખા ભાગે સવ પ્રદેશ વીંટાએલા છે. એમ કહ્યુ` છે, પણ આઠે રૂચક પ્રદેશ વજર્યાં નથી.
જો આ રૂચક પ્રદેશ અખધ હાય તા તેમેળ મન્ત્ર વષ એમ ખીજે ભાંગા દાખલ કરત. પણ ભગવતે તે પ્રથમના ત્રણે ભાંગા વરજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org