________________
પર
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા-ભાગ ૧ લા.
અન ંતમે ભાગ ઉઘાડા માની અક્ષરના અનતમા ભાગ ઉઘાડે! કહેવાય કે કેમ?
ઉત્તર-—એમ કહેવામાં એક વાંધા ઉઠે છે કે—સ જીવમાં અભવી ને પણ સમાવેશ થાય છે. અભવીને કેવલને અનંતમા ભાગ ધાડા કહેતાં સમ્યકત્વને વાંધો આવે છે. કેવળના અનતમા ભાગ સમક્તિ કહીએ તે સમક્તિના પવ અભવીને છે નહિ. સમવાયાંગ સૂત્રમાં અભવીને દર્શન Àાહનીયની ત્રણ પ્રકૃતિમાં સમક્તિ મેહનીય અને મિશ્ર મેાહનીય વરજીને એક મિથ્યાત્વ મહનીયજ હાય છે એમ કહ્યુ` છે. માટે સમક્તિ માહનીય નહી તા કેવલના અન’તમે ભાગ ઉધાડા કેમ કહેવાય ? અભવીને અજ્ઞાનરૂપ ( મલીન ) જ્ઞાન હોય, પણ નિ`લ જ્ઞાન કે દન હેાયજ નહિ. માટે અક્ષરનો અનતમ ભાગ સર્વ જીવને ઉઘાડા કહ્યો છે, તે કેવલજ્ઞાન આશ્રી નહિ, પણ શ્રુત જ્ઞાન સ્મશ્રી કહ્યો છે, અને અભવીનું શ્રુત જ્ઞાન અણાઇએ અપ વસીએ કહેલ છે, તે મતિ શ્રુત અજ્ઞાન આશ્રી કહેલ છે, અર્થાત્ અભવીને સમક્તિ હાય નહિ અને કેવલનેા અન તમે ભાગ સમક્તિ કહેવાય પણ નહિ.
પ્રશ્ન ૧૦૨-સંસારી જીવ અને સિદ્ધના જીવમાં શે। તફાવત ? ઉત્તર—સ'સારી જીવ કર્મ કરીને લેપાયેલા છે અને સિદ્ધના જીવ ક થી મુક્ત થયા છે, એટલે સ ક`થી રહિત છે.
પ્રશ્ન ૧૦૩-—સંસારી જીવના સર્વ આત્મ પ્રદેશ કર્મ કરીને આ વર્યાં છે કે કોઇ ભાગ ઉઘાડા છે ?
'
ઉત્તર-નદીજી સૂત્રમાં કહ્યુ' છે કે, ભવી અભવી સજીવને અક્ષરના અનંતમેો ભાગ ઉઘાડા છે. એટલે સવ આત્મ પ્રદેશે જ્ઞાનાવરણી– યાક્રિક આઠે કની વણા વીંટાએલી છે. તા પશુ જીવતુ જીવપણું જણાવાને માટે અક્ષર એવા આત્મ પ્રદેશ (અસંખ્ય આત્મપ્રદેશરૂપ જીવ) તેના સર્વ પ્રદેશે અન તમે ભાગ સદા ઉધાડે છે.
પ્રશ્ન ૧૦૪—કોઈ એમ કહે છે કે સ’સારી જીવના આઠ રૂચક પ્રદેશ ઉઘાડા છે, એટલે આઠ રૂચક પ્રદેશ સદા સદા સ્થિર છે, તે આડ પ્રદેશ નિરાવરણ છે તેથી તેને ક લાગતાં નથી. કારણ કે જે ચલ પ્રદેશ હાય તેને કર્મ લાગે છે, પણ અચલ પ્રદેશને ક લાગે નહિ, એમ ભગવતીજી સૂત્રે કહ્યું છે; તે ય તેય ચટક ત વટ સે યંધર્, એવા પાઠ છે તે માટે જે ચલ હેાય તે બધાવ અને આ પ્રદેશ તે અચલ છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org