________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૧ લે. ૪૯ આથી કહ્યા છે. અને સિદ્ધમાં એક અચરમનેજ ભાંગ કહ્યો, પણ સમુરચે કેવલીમાં તે ઉપર પ્રમાણે લેવું.
પ્રશ્ન ૯૭–શૈદમાં ગુણસ્થાનકે સલેશીપણું લાભે કે કેમ ?
ઉત્તર–શૈદમાં ગુણસ્થાનકે સલેશીપણું લાભે એમ કઈ કઈ ગષે છે. તે ચદમાં ગુણસ્થાનના પહેલા બે સમય લેશીપણાના સંભવે છે. જ્યાં સુધી ઈરિયાવહી કિયા હોય ત્યાં સુધી સલેશીપણું ગષાય, એટલે કેવલના પહેલે સમયે ઈરિયાવહીને બંધ, બીજે સમય વેદવને ને બંધને, ત્રીજે સમય નિર્જરાને દવાનો ને બંધનો. એમ ૧૩મા ગુણઠાણાને છેલે સમય ઇરિયાવહીના બંધને હોય અને ૧૪માને પહેલો સમય વેદવાને અને બીજો સમય નિર્જરાને. ત્યાં સુધી સલેશીપણું વેષાય, ઉપરાંત અલેશી પણું.
પ્રશ્ન ૯૮–મુક્તિની (મેક્ષની) ઈચ્છા કરવી કે નહીં ?
ઉત્તર–કેટલાક કહે છે કે મુકિતની એટલે મેક્ષની ઇચ્છા કરવી નહિ, નિર્જરાની અને મોક્ષની કરણ નિરાશી ભાવની હોય છે. ઈચ્છા કરવી તે આશી ભાવમાં જાય છે. ઉત્તરાધ્યયનના ૨૯ મા અધ્યયનમાં કહ્યું છે કે ઇચ્છાને નિરોધ કરે. વગેરે શબ્દોથી મેક્ષની પણ ઈચ્છા કરવી નહિ. કારણ કે ઈચ્છા ઉદય ભાવમાં છે, એટલે એ લેભની પ્રકૃતિ છે. ઈચ્છા કહો કે તૃષ્ણ કહો કે લોભ કહે. અને મેક્ષ ક્ષાયક ભાવમાં છે. મિક્ષ તે સ્વભાવે થાય છે તેમાં ઇચ્છાની જરૂર નથી, પણ ઈચ્છાને તે ટાળવાની જરૂર છે. આમ કેટલાક લે છે, પણ તે વાત ન્યાયપૂર્વક જણાતી નથી. કારણ કે અમુક વસ્તુની ઈચ્છા, અમુક વસ્તુની અભિલાષા, અમુક વસ્તુની આકાંક્ષા, અમુક વસ્તુની વાંછા, અમુક વસ્તુને કામી, અમુક વસ્તુને અથ, અને અમુક વસ્તુના હેતે તથા અમુક વસ્તુને ભાવ, એ બધા શબ્દ એકાર્થી છે. ગમે તે ઇચ્છા કહે કે ગમે તે અભિલાષા કહો કે જાવત્ ગમે તે ભાવ કહે સૂત્રમાં તે મને કામી, મોક્ષને અર્થી મેક્ષને ભાવ, મેક્ષના હેતુએ ઇત્યાદિક શબ્દો છે તેથી કરીને મેક્ષને અભાવ કહેવાય નહિ જેકે ઈચછા બે પ્રકારના ભાવમાં પ્રવર્તે છે. તે એક સરાગ ભાવમાં પ્રવર્તે છે તે પિદુગલિક સુખની આશામાં પ્રવર્તે છે અને જે ઈચ્છા વીતરાગ ભાવમાં પ્રવર્તે છે તે મોક્ષના અર્થમાં પ્રવર્તે છે. તે ઈચ્છા નિરાશી ભાવની ગણવી. ભગવતીજીના પહેલા શતકના ૭ મા ઉદ્દેશમાં કહ્યું છે કે અર્થને કામી, રાજને કામી, ભેગને કારમી ગર્મમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org