________________
૪૮
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૧ લો.
પામે છે. એમ ઉત્તરાધ્યયનના ૩૬મા અધ્યયનમાં કહ્યું છે. અને દશ વિકાલિકમાં પણ કહ્યું છે કે તમને ચેર, વતને તથા વયન ચેર, રૂપનેવેશના ચેર, અને આચારને ચોર હોય તે કિષિીપણે ઉત્પન્ન થાય છે. તે જુગલીયામાં તે માંહેને ભાવ હોતું નથી તે કિત્વિષી કેમ થાય
ઉત્તર–કોઈ એમ કહે છે કે બંધાચારણાદિ સાધુને દેખી તેનાં મલીન વસ્ત્રાદિ દેખવાથી તેના અવર્ણવાદ બેલે તેથી કિલ્વેિષીપણું પામે
કોઈ એમ પણ કહે છે કે પૂર્વે ઉપરના બેલ માંહેલા બોલનું સેવન કરી કિલ્વિષીપણાના કર્મનું ઉપાર્જન કરીને જાગલીયાપણે ઉત્પન્ન થયેલ હોય અને છ મહિના આયુના બકાત વખતે આઉખાના બંધ વખતે લબ્ધિધર મુનિની અવહેલણ તથા છેષ કરવાથી તે બંધ પડે છે, ને કિલ્વિષીમાં ઉપજે છે.
ઉપરના બન્ને અભિપ્રાય માં બાધક આવે છે કે, જીગલિયામાં નિંદા ઈષાદિ સ્વભાવ છેજ નહિ, તે શ્રેષાદિ કયાંથી ઉત્પન્ન થાય ? માટે જીગલિયાના આગલે ભવે તે કર્મ ઉપરાક્યું હોય અને બંધ વખતે ભદ્રિકાદિક પ્રકૃતિને લીધે જીગલિયાને બંધ પડ્યો હોય તે મરીને જુગલિયામાં ઉપજે. અને પૂર્વે કિલ્વિષી કમ ઉપરાક્યું છે, તેને અબાધા કાલ પૂરો થયે પ્રદેશ ઉદયમાં કિલિવષીપણાનું કર્મ વેદે છે અને તે કર્મના બેલે ગલિયામાં કિષિીને બંધ પડે છે. તે ત્યાં ઉત્પન્ન થયે વિપાકેદયમાં ભગવશે. સાખ જ્ઞાતાજીના ૮મા અધ્યયનની મલ્લિનાથના ઈવે પૂર્વે માયા કપટથી સ્ત્રી વેદનું કમ ઉપરાયું અને સવાર્થસિદ્ધમાં ગયા. અબાધા કાળ પૂરો થયે પ્રદેશ ઉદયમાં તે સ્ત્રી વેદપણાનું કામ ભાગવતાં તેજ કર્મના બળે સ્ત્રી વેદનું આઉખું બાંધીને મલિનાથપણે ઉત્પન્ન થયા તે વિપાકેદય જોગવતા કહીએ. તેમ જીગલીયાનું કિલ્વિષીમાં ઉત્પન્ન થવું સમજવું.
પ્રશ્ન ૯૬–પઢમ સમય કેવળી, અપઢમ સમય કેવળી, ચરમ સમય કેવળી, અને અચરમ સમય કેવળી કેને કહેવા ?
ઉત્તર–કેવળ જ્ઞાન પ્રાપ્ત થયાને પહેલે સમય છે તે પઢમ સમયના કેવળી ૧, છેકે સમયથી માંડી ઉપરના તમામ સમયના કેવળી તે અપરમ સમયના કેવળી ૨; ચરમ સમય કેવળીને ભાગ નથી, અચરમ સમય કેવલી તે તમામ કેવળી લેવા . ભગવતીજી શ. ૧૮મે ઉ. ૧ લે કેવળીમાં ચરમ અચરમ બે ભાંગા લાભવા કહ્યા. તે સજોગી અગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org