________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૧ લે.
મુંગાં બહેરાં આંધળાને થાય. અર્થાત જન્મની ઇંદ્રિયની હાનિએ શ્રત ચારિત્રરૂપ ધર્મની હાનિ અને ચારિત્રની હાનિએ કેવલજ્ઞાનની હાનિ થઈ ચુકી.
પ્રશ્ન ૩–દર્શન મેહનીય અને દર્શનાવરણીયમાં શું તફાવત ?
ઉત્તર-દર્શન મેહનીય સમક્તિનું આવરણ કરે છે. અને દર્શનાવરણીય ચક્ષુ, અચશ્ન, અવધિ અને કેવલનું આવરણ કરે છે. એટલે દર્શન મેહનીયનું સર્વથા આવરણ ખસે એટલે લાયક સમતિ થાય, પણ દર્શનવરણીયનું આવરણ હોય ત્યાં સુધી ચારિત્રના ગુણ પ્રગટે નહિ. એટલે ચક્ષુ દર્શનાવરણીય અચક્ષુ દર્શનાવરણીયના ઉદયે પાંચે ઇંદ્રિયનું આવરણ થયું તે જ્ઞાનાવરણીયના ઉદયે થયું એટલે ઇદ્રિના આવરણમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય બંને સહચારી છે. એકના ઉદયે બન્નેને ઉદય અને એકના ક્ષપશમે બન્નેને ઉપશમ છે. ઇંદ્રિયેના સંબંધમાં છે. જ્યાં સુધી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયને ઉદય હોય ત્યાંસુધી કેવલજ્ઞાનનું આવરણ પણ સમજવું. આને પરમાર્થ એ છે કે—દર્શન મેહનીય ક્ષય થયે લાયક સમકિત પ્રગટે, અને ચારિત્રાવરણીય ક્ષય થયે યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય, એટલે બારમું ગુણસ્થાન ફરશે, અને દર્શનાવરણીયને સર્વથા ક્ષય થાય એટલે કેવળ દર્શન પ્રગટે એટલે જ્ઞાન અને દર્શનને આવરણ થયેલી પ્રકૃતિ ખસે એટલે કેવળજ્ઞાન અને કેવલ દર્શન પ્રગટે એટલે કેવલને અંતરાય કહો કે આડખીલ કહો કે આવરણ કહો તે દૂર થયે કેવળજ્ઞાન કેવળ દર્શન પ્રગટે. ઇત્યર્થ. તત્વ કેવલીગમ્ય.
પ્રશ્ન ૯૪–કિષિીના નીકળ્યા ક્ષે જાય કે નહિ ?
ઉત્તર—કિષિના નીકળ્યા ક્ષે જાય નહિ. કારણ કે તે જ્ઞાન, કે વલી ધર્માચાર્ય (ધર્મગુરૂ), સંઘ, અને સાધુ એટલાથી માયા કપટ કરી અવર્ણવાદને બોલનાર હોય છે, તે કિલ્વિષીપણું પામે છે. તેના માટે ભગવતીજી તથા ઉજવાઈજીમાં કહ્યું છે કે કેટલાક જીવ, નારકી તિર્યંચ મનુષ્ય દેવતાના ચત્તારિપંચ ભવ ગ્રહણ કરી સિદ્ધ થાય અને કેટલાક તે ચાર ગતિમાં અનંતકાલ પરિભ્રમણ કરે પરભવના વિરાધક કહ્યા છે.
પ્રશ્ન ૯૫–કિવિલીની આગતિમાં જુગલીયાના ૩૦ બેલ કહ્યા છે, એટલે જુગલીયાં મરીને દેવતામાં ૧૨૮ બોલમાં જાય છે. ભવનપતિથી માંડી બીજા દેવલેક સુધી તેમાં કિલ્વિષીમાં જુગલિયાની ગતિ કહી છે અને કિત્વિપીમાં જવાવાળા જ્ઞાન તથા જ્ઞાનીના, કેવલીયાના, ધર્માચાર્ય ( ગુર્નાદિકના), ચતુર્વિધ સંઘના, અને સાધુના, માયા ભાવે અવર્ણવાદ બેલે તે કિષિીપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org