________________
૬
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૧ લે.
વામાં ઉદય ભાવ કે નામ કર્મ આડખીલકતાં નથી એમ માનીએ તે મનુષ્યગતિ વિના બીજી ગતિમાં તથા પંચેન્દ્રિયની જાતિ વિના બીજી જાતિમાં તથા ઉદારિક શરીર વિના બીજા શરીરમાં તથા વાઢષભ નારાચસંઘયણ વિના બીજા સંઘયણમાં કેવલ જ્ઞાનની ઉત્પત્તિ માનવી પડશે. કારણ કે તે પણ ઉદય ભાવ અને નામ કર્મનીજ પ્રકૃતિ છે. જે એમ ન બને તે ઇટ્રિયેનું આવરણ હોય ત્યાં સુધી કેવલ જ્ઞાન પ્રાપ્ત થાયજ નહિ.
એટલે કેટલીક પ્રકૃતિ કેવલ જ્ઞાનને અટકાયત કરનારી હોય, તેમ કેટલીક પ્રકૃતિ મદદગાર પણ હોય છે, એટલે તેને આવરણે કેવલ જ્ઞાન પણ અટકે.
જેમ મોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં હોય તે કેવલ જ્ઞાન અટકે છે, તેમજ જ્ઞાનાવરણયાદિક આઠે કર્મની પ્રકૃતિયોને ઉદય તે પણ કેવળ જ્ઞાનને અટકાવી શકે છે. જો કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થવું તે આત્માનો ગુણ છે પણ આત્માના ગુણને આવરણ કરનારી આઠે કર્મની પ્રકૃતિ છે તે આવરણ દૂર થયા વિના કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય નહિ એ નિઃસંશય છે. માટે કેવલ જ્ઞાનની પ્રાપ્તિને માટે કાણુગળના ઠાણે બીજે ઉદેશે ૧ લે-છાપેલ પાને ૪૩ મે કહ્યું છે કે--ઢોડિંડા વાયા જેવી બ્રધર્મ એ સવयाए तंजहा सोचाचेव अभिसमञ्चेचेव जाय केवलनाणं उपाडेज्जा.
ભાષા—બે સ્થાનકના જીવ કેવલી ભાષિત ધર્મ પામે, સાંભળવાથી પામે તે કહે છે. સિદ્ધાંત સાંભળવાથી, તે ભાવ સઈહવાથી ધારવાથી યાવત્ કેવલ જ્ઞાન પર્યંત અગીયારે બલ પાછલા સર્વ પામે.
તે ૧૧ બેલ એ કે_કેવલી પરૂ ધર્મ સાંભળે ૧, સંમતિ પામે ૨ મુંડ થાય (દીક્ષા લે) ૩ શુદ્ધ શીલ ( બ્રહ્મચર્ય) ૪, શુદ્ધ સંયમ ૫, શુદ્ધ સવર ૬, મતિ જ્ઞાન ૭. શ્રુત જ્ઞાન ૯. અવધિ જ્ઞાન ૯, મન:પર્યવ જ્ઞાન ૧૦, કેવલ જ્ઞાન ૧૧, એ ૧૧ બોલ સાંભળવાથી પામે. પરંતુ સાંભળવાનું આવરણ હોય તો ઉપરોકત બેલનું પણ આવરણ હોય. માટે મુંગાં બહેરાં આંધળા ને કેવલ જ્ઞાન ઉત્પન્ન ન થાય એ વાત સૂત્રથી સિદ્ધ થાય છે. દાખલા તરીકે, જેમ સ્પશે દ્રિયનું આવરણ જે જન્મ નપુંસક તેને સૂત્રમાં દીક્ષા દેવાની મના છે, તેને કેવલજ્ઞાન થાય નહિ મેક્ષ નથી. કૃત નપુંસકને બધી પ્રાપ્તિ છે. માટે જન્મથી જેમ ફરસ ઇંદ્રિયની હાનિએ કેવલ જ્ઞાન અટક્યું, તેમ મુંગા બહેરાં આંધળાઓને પણ કેવલ જ્ઞાન થાય નહિ. જે જન્મ નપુંસકને કેવલજ્ઞાન થાય તે જન્મનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org